AIIMS ના ડોક્ટરની ચેતવણી – ‘હવામાં પ્રદુષણ વધવાથી વધશે કોરોનાનું જોખમ, કોરોનાના કેસમાં થઈ શકે છે વૃદ્ધી’
હવામાં પ્રદુષણ વધવાથી કોરોનાનું જોખમ વધે છે એમ્સના ડોક્ટરે આપી ચેતવણી પ્રદુષિત વાતાવરણ કોરોનાના કેસમાં વધારો કરે છે સમગ્ર વિષ્વમાં કોરોનાનો કહરે યથાવત જોવા મળી રહ્યો છે જો કે કેસ વધવાની ગતિ થોડી ઘીમી ચોક્કસ, પડી છએ પરંતુ વાત પણ નકારી નહી શકાય કે કેસ હજુ વધતા જઈ રહ્યા છે,આ બાબતે ઘણા નિષ્ણાતો પહેલેથી જ […]
