1. Home
  2. Tag "PM"

જન્મદિવસે નહીં, 18 સપ્ટેમ્બરે થશે પીએમ મોદી અને મમતા બેનર્જીની મુલાકાત

પીએમ મોદી-મમતા બેનર્જીની દિલ્હીમાં થશે મુલાકાત 18 સપ્ટેમ્બરે મોદી-મમતાની યોજાશે મુલાકાત પહેલા 17 સપ્ટેમ્બરે થવાની હતી મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની વચ્ચે 18 સપ્ટેમ્બરે એટલે કે બુધવારે સાંજે 4-30 કલાકે દિલ્હી ખાતે મુલાકાત થશે. આ પહેલા પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેની મુલાકાત મંગળવારે થવાની હતી. મમતા બેનર્જીએ પીએમ મોદી […]

“મોદીજીએ ભૂતાનના અર્થતંત્રને મદદ કરવા વચન આપ્યું પણ સાથે સાથે એ ભૂલી ગયા કે જયારે ઝાડા થયા હોય ત્યારે શંખ ના ફૂંકાય”

જયરાજસિંહ પરમાર , પ્રવક્તા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ —— ‘દેશને હવે સમજાશે કે જીભ ચલાવવી અને અર્થતંત્ર ચલાવવામાં બહુ ફેર છે ‘ ——- ‘મોદીજી એ દેશની તિજોરી પર કોઈનો પંજો નહીં પડવા દઈ વચન પાળ્યુ, ખુદ મોદીજીએ જ આરબીઆઇ ની તિજોરી પર પંજો મારી દીધો ‘ ——- ‘આ મંદી નથી પણ પંડીત દીનદયાલ અભાવ યોજના છે […]

પીએમ મોદીની યશકલગીમાં વધ્યુ એક મોરપીંછઃ સ્વચ્છ ભારત મિશન માટે અમેરીકામાં થશે સમ્માન

ભારત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાલમાંજ યુએઈના સર્વોસ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા,તે પહેલા ફ્રાંસમાં પણ તેમુનં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ ,પી એમ મોદીએ ભાતરવાસીઓના તો  દિલ જીત્યા જ છે પરંતુ તેઓએ દેશની બહાર પણ પોતાનો ડંકો વગાડ્યો છે,પોતાની ભાષણ આપવાની આગવી શૈલી અને પોતે કરેલા કામથી તેઓ દિવસને દિવસે પોતાના નેતૃત્વ મજબુત […]

અમેરીકાના હ્યૂસ્ટનમાં મોદી-મોદી ગૂંજશે, ‘હાઉડી’હશે મોટી સફળતા

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગલા મહિને 27 સપ્ટેમ્બરના રોજ અમેરીકા જવા છે, પીએમ મોદી અહિ સંયૂક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે, આ પહેલા પીએમ મોદી હ્યૂસ્ટનના મોટા કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં લોકોને સંબોધિત કરશે. અમેરીકામાં હાઉડી મોદી સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં આગલા મહિનામાં હ્યૂસ્ટનમાં યોજાનાર આ કાર્યક્રમનું સંબોધન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે,  […]

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ […]

લોકસભામાં પીએમ મોદીને 1, તો રાહુલ ગાંધીને સીટ ક્રમાંક 467ની કરાઈ ફાળવણી

લોકસભામાં સાંસદોને બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાભાવિકપણે પહેલા ક્રમાંકની બેઠક ફાળવવામાં આવી છે. પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને છેક 467મી બેઠકની ફાળવણી કરવામાં આવી છે. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને પણ 457મી બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીને 458મી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ […]

ચૂંટણીના પરિણામ પહેલા માયાવતીની “હું પીએમ બનવા માંગુ છું”-ની મહત્વકાંક્ષાએ માર્યો ઉછાળો

ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ફરી એકવાર વડાંપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપને દિલ્હીથી દૂર રાખવા માટે બની રહેલા મહાગઠબઁદનના નેતાઓ સાથેની વાતચીતમાં માયાવતીએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને અહેવાલમાં દાવો કર્યો છે કે વિપક્ષના એક વરિષ્ઠ નેતા સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code