મોદી સરકારની મોટી યોજનાઃ-10 વર્ષમાં 50 લાખ હેક્ટર બંજર જમીનને ખેતીલાયક બનાવશે
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર આગળના 10 વર્ષોમાં 50 લાખ હેકર જમીન જે બંજર પડી છે તેને ખેતી લાયક બનાવશે. માટે કેન્દ્ર સરકાર યૂનાઈટેડ નેશન્સ કન્વેશનની સાથે સમજોતો કરશે,જેથી બીનઉપજ વાળી જમીનને ખેતી લાયક જમીન કરી શકાય. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજના છે કે આવનારા […]