મિઝોરમમાં લાગુ પડ્યો અઘરો નિયમ, કાર – સ્કૂટરમાં આટલું જ પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે
મિઝોરમ સરકારે નક્કી કરી ઇંધણની માત્રા સ્કૂટરમાં 3 લિટર અને કારમાં 10 લિટર સુધી પેટ્રોલ-ડીઝલ ભરી શકાશે ખાદ્ય ચીજો વહન કરતા વાહનને ફૂલ ટાંકી ભરવાની છૂટ નવી દિલ્લી: પેટ્રોલ ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. એક તરફ કોરોનાની મહામારીને કારણે લોકોના ઘંધા અને રોજગાર ઠપ્પ છે.. તો બીજી તરફ પેટ્રોલ – ડીઝલમાં […]