દરરોજ મગફળીનું સેવન કરવાથી બીમારીઓ રહેશે દૂર
મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક મોટી બીમારીઓથી અપાવશે છુટકારો દરરોજ કરો મગફળીનું સેવન મગફળી ગુજરાતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. કારણકે મગફળી ગુજરાતમાં જ સૌથી વધુ થાય છે અને તેમાં પણ કાંઠીયાવાડ એટલે કે તેનું મુખ્ય હબ. માંડવી તરીકે કાંઠીયાવાડમાં ઓળખાતી મગફળીની ઘણી વસ્તુઓ બનાવવામાં આવે છે. ઉપવાસમાં તો ખાસ મગફળીનું સેવન થાય છે ત્યારે […]