1. Home
  2. Tag "pakistan"

LIVE: રાજ્યસભામાં અમિત શાહે કલમ-370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ કર્યો રજૂ

રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ-370 હટાવવાની ભલામણ કરી છે. તેની સાથે તેમણે જમ્મુ-કાશ્મીરની પુનર્રચનાનો સંકલ્પ રજૂ કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વધારાના સુરક્ષાદળોની તેનાતીની સાથે જ હલચલ તેજ થઈ ગઈ છે. કાશ્મીરમાં ફોન બંધ કરી દેવામાં આવ્યા છે, મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવામાં આવી છે. ઘણાં રાજનેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. જમ્મુમાં પણ કંઈક આવી […]

કાશ્મીર મામલે પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક, સંબંધોમાં ફરીથી તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થઈ રહી છે. તેની અધ્યક્ષતા સૈયદ ફખર ઈમામ કરશે. આના સંદર્ભે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર મુદ્દાનો રાગ આલાપ્યો છે. બેઠકમાં પાકિસ્તાને […]

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક, જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલા કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે થોડાક સમય બાદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે બાર વાગ્યે સંબોધન કરશે. જો કે બેઠકમાં ક્યાં મુદ્દા […]

મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક […]

શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચના પાકિસ્તાની આતંકી મુન્ના લાહૌરી સહીત બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં ગ્લોબલ ટેરરિસ્ટ પાકિસ્તાની અઝહર મસૂદના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના પાકિસ્તાની કમાન્ડર મુન્ના લાહોરી સહીત ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. પોલીસ પ્રમામે લાહૌરી ઉર્ફે બિહારી કાશ્મીરમાં ઘણાં લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસના એક અધિકારી પ્રમાણે, અન્ય આતંકી લાહૌરીનો સાથી હતો અને તે કાશ્મીરનો જ […]

અશક્ય છે કે મોદી કાશ્મીર પર કોઈને મધ્યસ્થતા માટે કહેશે: કોંગ્રેસના નેતા શશી થરુર

નવી દિલ્હી  : કોંગ્રેસના નેતા શશી થરુરે નિવેદન આપ્યું છે કે આ અશક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષને મધ્યસ્થતા માટે કહેશે. થરુરે આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ વિવાદીત ટીપ્પણી બાદ આપ્યું છે કે જેમાં ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત બાદ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ […]

કાશ્મીર મુદ્દે ભારતે ક્યારેય માંગી નથી મદદ: ટ્રમ્પનો દાવો ખોટો, વ્હાઈટ હાઉસે આપ્યું સ્પષ્ટીકરણ

વોશિંગ્ટન: કાશ્મીરના મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારતે સોય ઝાટકીને રદિયો આપ્યો છે. વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને આવી કોઈ વિનંતી કરી નથી. તો વ્હાઈટ હાઉસના સત્તાવાર નિવેદનમાં કાશ્મીરનો કોઈ ઉલ્લેખ સુદ્ધાં નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મામલા પર મધ્યસ્થતાની […]

‘બ્લીડ ઈન્ડિયા’નો જવાબ ‘ડિવાઈડ પાકિસ્તાન’: ‘આતંકીસ્તાન’ના 5 ટુકડા દ્વારા આતંકનો ખાત્મો શક્ય

આનંદ શુક્લ મજબૂત પાકિસ્તાન ભારતના જ નહીં, દુનિયાના હિતમાં નથી પાકિસ્તાનનો અર્થ સુન્ની અને પંજાબી મુસ્લિમોની દાદાગીરી પાકિસ્તાનનો અર્થ સુન્ની મુસ્લિમોના કટ્ટરવાદમાં બલૂચો-પશ્તૂનો, શિયા-અહમદિયાઓની કત્લેઆમ પાકિસ્તાન ગ્લોબલ ટેરર નેટવર્કનું હબ, દક્ષિણ એશિયામાં આતંકનું મૂળ પાકિસ્તાનના મુસ્લિમ રાષ્ટ્રવાદ સામે બંગાળી મુસ્લિમોનો બળવો એટલે બાંગ્લાદેશ બ્લિડ ઈન્ડિયા પોલિસી સામે ડિવાઈડ પાકિસ્તાન પ્લાનને બનાવો જવાબ પીઓકે, ગિલગિટ-બાલ્તિસ્તાનને ફરીથી […]

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ, પુંછના દિગવાર સેક્ટરમાં કર્યું મોર્ટાર શેલિંગ

જમ્મુ: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. બુધવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના દિગવાર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ કરવામાં આવ્યું હતું. તેનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવવામાં આવે છે કે આ મહીનામાં પાકિસ્તાન દ્વારા ઘણી વખત શસ્ત્રવિરામનો ભંગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનો ભંગ […]

જિનેવામાં લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સૂત્રો, પીઓકેના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન

જિનેવા: પાકિસ્તાનના કબજા હેઠળના પાકિસ્તાનને લઈને પાકિસ્તાનને દુનિયાભરમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પીઓકા રાજનૈતિક કાર્યકર્તાઓ જે યુરોપ અને બ્રિટનમાં રહે છે, તેઓ આનો વિરોધ કરી રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં યુરોપ અને બ્રિટનમાં રહેતા પીઓકેના પોલિટિકલ એક્ટિવિસ્ટોએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકર પરિષદના 41મા સત્ર દરમિયાન પાકિસ્તાનના નિયંત્રણ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. તેમણે પાકિસ્તાન વિરોધી સૂત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code