1. Home
  2. Tag "ORDER"

दिल्ली में भी अब शराब की होम डेलिवरी को मंजूरी, मोबाइल एप या ऑनलाइन कर सकेंगे ऑर्डर

नई दिल्‍ली, 1 जून। कोरोना संक्रमण से लगातार मिल रही राहत के बीच राष्ट्रीय राजधानी में चरणबद्ध तरीके से अनलॉक की प्रक्रिया शुरू होने के एक दिन बाद ही केजरीवाल सरकार ने आबकारी नियमों में बदलाव करते हुए शराब की होम डेलिवरी को भी मंजूरी दे दी। यानी कि अब दिल्लीवासी घर बैठे मोबाइल एप या […]

કોવિડ હોસ્પિટલોને ફાયર એનઓસી મેળવી લેવા સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હીઃ કોરોના હોસ્પિટલોમાં લાગેલી આગના બનાવો મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આગામી ચાર સપ્તાહમાં તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા ઉભી કરવા ફરજ પાડીને એનઓસી ઇસ્યુ કરવા નિર્દેશ કર્યો છે. જો તેમ નહીં થાય તો આકરા અને શિક્ષાત્મક પગલા લેવાની ફરજ પડશે. તેમ પણ સુપ્રીમ કોર્ટે નોંધાયું હતું. […]

ગુજરાત સરકારને રાહત, સુપ્રીમકોર્ટે માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે ફરમાવ્યો મનાઈહુકમ

અમદાવાદઃ ગુજરાતમાં માસ્ક નહીં પહેનાર વ્યક્તિઓ પાસે કોવિડ કેસ સેન્ટરમાં સેવા કરાવવાના હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે, નિયમો અને ગાઈડલાઈન છે, પણ તેનું પાલન થાય છે ખરું. કોર્ટે કહ્યું હતું કે, SOPનું પાલન કરાવવાની ઈચ્છા શક્તિ સરકારમાં દેખાતી નથી. સુપ્રીમ કોર્ટે માસ્ક […]

ગુજરાત સરકાર માસ્ક મુદ્દે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટના દ્વારે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે માસ્ક મુદ્દે હાઈકોર્ટે આકરુ વલણ અપનાવીને માસ્ક નહીં પહેરનારને કોવિડ કેસ સેન્ટરમાં સેવા આપવાના કરેલા આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ આ અપીલ ઉપર આજે જ સુનાવણી કરવા માટે એસજીએ વિનંતી કરી હોવાનું પણ જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના મહામારી […]

દેશના પોલીસ સ્ટેશનોમાં ઓડિયો રેકોર્ડિંગ સાથેના સીસીટીવી કેમેરા લગાવાશે

દિલ્હીઃ દેશના તમામ પોલીસ સ્ટેશનોમાં ઓડિયો સાથેના સીસીટીવી કેમેરા લગાવવા માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. છ મહિનામાં જ પોલીસ સ્ટેશનોના પૂછપરછ રૂમ અને લોકઅપ સહિતના સમગ્ર વિસ્તારમાં આવા કેમેરા લગાવવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ દરેક પોલીસ સ્ટેશનના એસએચઓ સીસીટીવીના કામ અને રેકોર્ડિંગ માટે જવાબદાર રહેશે. દેશના તમામ પોલીસ સ્ટેશનોની સાથે CBI, ED, DRI […]

સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ચોંટા બજાર સાંજે 7 કલાકે બંધ થશે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર વધુ એલર્ટ બન્યું છે. તેમજ સુરત શહેરના સૌથી મોટા મનરા ચોંટા બજારને રાતના સાત કલાક બાદ બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં ચોંટા બજાર આવેલું છે. તેમજ અહીં 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code