1. Home
  2. Tag "Nitin Patel"

गुजरात : पूर्व सीएम विजय रूपाणी, डिप्टी सीएम नितिन पटेल और भूपेंद्र सिंह चुड़ासमा इस बार नहीं लड़ेंगे चुनाव

गांधीनगर, 9 नवम्बर। गुजरात के पूर्व मुख्यमंत्री विजय रूपाणी, पूर्व डिप्टी सीएम नितिन पटेल और वरिष्ठ भाजपा विधायक भूपेंद्र सिंह चुड़ासमा इस बार विधानसभा चुनाव लड़ेंगे। इन तीनों ने बुधवार को इस आशय की घोषणा कर दी और पत्र लिखकर हाईकमान को अपने निर्णय की जानकारी दे दी है। विजय रूपाणी ने कहा, ‘इस बार […]

 ગટરમાં ઉતરતા કામદારોના મોતને અટકાવવા  રોબટ દ્રારા ગટરની સફાઈ કરવાનો ગાંધીનગરમાં નવતર પ્રયોગ – -નાયબ મંત્રી નીતિન પટેલે કર્યું લોકાર્પણ

 રોબટ દ્રારા ગટરની સફાઈ કરવાનો ગાંધીનગરમાં નવતર પ્રયોગ નાયબ મંત્રી નીતિન પટેલે કર્યું લોકાર્પણ સાબરમતી ગેસ કંપની દ્વારા આ રોબટ કોર્પોરેશનને ભેટ અપાયો હવે પ્રદુષણ પણ દેશની એક પ્રકારની મોટી સમસ્યા છે, જ્યારે શહેરોની ગટરો ઊભરાતી હોય છે ત્યારે ગટરને સાફ કરનારા કામદારો ગટરની અંદર ઉતરીને કચરો કાઢે છે ત્યારે ગટર સાફ થતી હોય છે […]

સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની દિવાળી ભેટ, 3 મહિનાનું મોંઘવારી ભથ્થું અપાશે

રાજ્યના કુલ 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને રાજ્ય સરકારની ભેટ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ-પેન્શરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની કરી જાહેરાત 3 મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચૂકવાશે ગુજરાત સરકારે રાજ્યના 9.61 લાખ સરકારી કર્મચારીઓ-પેન્શનરોને દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ ચૂકવવાની જાહેરાત કરી […]

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂ.5300 કરોડની ભાડભૂત યોજનાનો કરાવ્યો શુભારંભ

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના 5માં વર્ષમાં કર્યો પ્રવેશ આ અવસરે નાયબ સીએમ નીતિન પટેલ ભાડભૂત યોજનાનો શુભારંભ કરાવ્યો આ પ્રોજેક્ટથી ગુજરાત જળના સંદર્ભે પણ બનશે આત્મનિર્ભર આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રૂપિયા 5300 કરોડની બહુહેતુક ભાડભૂત યોજનાનો વીડિયો કોન્ફરન્સિંગથી શુભારંભ […]

અલ્પેશ ઠાકોર: કિંગ, કિંગમેકર, પ્યાદું અથવા રાજકીય ચોપાટની “ગાંડી કુકરી”?

આનંદ શુક્લ ભાજપની પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારના અલ્પેશ ઠાકોર ગુજરાત ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના નામે રાજકારણ ખેલીને કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા બાદ હવે પંજો છોડીને કેસરિયો ધારણ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક રીતે આ ભાજપ સાથેની પારિવારીક પૃષ્ઠભૂમિ ધરાવતા અલ્પેશ ઠાકોરની ઘરવાપસી છે. પરંતુ આ ઘરવાપસી અલ્પેશ ઠાકોરની પ્યાદા તરીકે થઈ રહી છે કે […]

ગુજરાતનું બજેટ: સૌપ્રથમ વખત 204815 કરોડનું બજેટ, આરોગ્ય-પરિવાર કલ્યાણ પાછળ 10,800 કરોડનો ખર્ચ

આજથી વિધાનસભામાં ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે ગૃહમાં નાણાં પ્રધાન નીતિન પટેલે ગુજરાતની જનતા માટે બજેટ રજૂ કર્યું હતું.  નીતિન પટેલ નાણાંકીય વર્ષ 2019-20નું બજેટ રજૂ કર્યું છે. રાજ્યના બધા જ ખેડૂતોને PM કિસાન સન્માન યોજનાનો લાભ PM કિસાન સન્માન યોજના અંતર્ગત 28 લાખ ખેડૂતોને ચૂકવણી 28 લાખ ખેડૂતોને પ્રથમ 2 હપ્તાના 1131 કરોડ […]

ગુજરાતમાં 15 કરતા વધુ ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માંગે છે : અલ્પેશ ઠાકોર

અમદાવાદ: ગુજરાતના ઓબીસી નેતા અને ભૂતપૂર્વ કોંગ્રેસી અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે ગુજરાતમાં 15થી 20 જેટલા ધારાસભ્યો નજીકના ભવિષ્યમાં કોંગ્રેસ છોડવા માંગે છે. અલ્પેશ ઠાકોરે ક્હ્યુ છે કે કોંગ્રેસમાં નેતૃત્વની ઉણપ છે અને આવી રીતે જ પાર્ટીની કામગીરી ચાલુ રહેશે, તો આગામી ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં આવવા માટે સક્ષમ નહીં થાય. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code