નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદીને નકારી – કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે
નીતિ આયોગે મંદીનો કર્યો ઈનકાર કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે દેશની અર્થવ્યવસ્થામાં વેગ આવી રહ્યો છે દિલ્હીઃ- ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક સમયગાળા દરમિયાનના જીડીપીના આંકડા રજુ કરવામાં આવી ચૂક્યા છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં આ આંકડામાં રિકવરી જોવા મળી છે,પરંતુ તકનીકી રીતે તેને મંદી પણ માનવામાં આવી રહી છે. જો કે […]