એરપોર્ટ પર દિવ્યાંગ વિરાલી મોદી સાથે ગેરવર્તનઃસીનિયર કમાંડરે માંફી માંગી, પરંતુ એટલું યોગ્ય નથી
દિવ્યાંગોના અધિકારો માટે અવાજ ઉઠાવનારી અને દિવ્યાંગો માટે લડત લડનારી વિરાલી મોદી સાથે દિલ્હી એરપોર્ટ પર થયેલા ખરાબ વર્તનને કારણે તેણે સીઆઈએસએફના મુખ્યાલયને પત્ર લખીને ફરીયાદ કરી છે,વિરાલીએ કહ્યું હતું કે,મેં સીઆઈએસએફમાં ફરિયાદ નોંધાવી છે અને દિલ્હીના સીનિયર કમાંડરે મારી પાસે માફી માંગી છે પરંતુ એટલું યોગ્ય નથી,તેમને સાચી ટ્રેનિંગ આપવી જોઈએ, હું લેખિતમાં માફી ઈચ્છુ […]