રાજ્યમાં નહી વેચાય એક વર્ષ સુધી પાન અને ગુટકા – પ્રતિબંધની મર્યાદામાં એક વર્ષનો વધારો
ગુજરાતમાં નહી વેંચાય એક વર્શ સુઘી ગુટખા અને પાન-મસાલા પાન-ગુટખાનો પ્રતિબંધ એક વર્ષ સુધી લંબાયો પાન-મસાલા ખાનારા માટે ચિંતા જનક સમાચાર સમગ્ર દેશમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે વિતેલા કેટલાક મહિઓમાં સરકાર દ્વારા લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી ત્યારે પાન-મસાલાના વેચાણ પર રાજ્ય સરકારે અમુક સમયની મર્યાદા સુધી પ્રતિબંધ મૂક્યો હતો, જો કે હવે […]