નવી મુંબઈ ONGC પ્લાન્ટમાં ભીષણ આગઃ5ના મોત,8 લોકો ઘાયલ
ઓએનજીસીમાં ભીષણ આગનો બનાવ આગની લપેટમાં 5 લોકો હોમાયા 8 લોકો ગંભીર રીતે ઘાયલ ગેસ વેડફાવાના કારણે ગેસના પુરવઠા પર અસર મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશનના પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, આ આગ નવી મુંબઈમાં ઓએજીસીના કોલ્ડ સ્ટોરેજમાં લાગી હતી,આગ ખુબ જ ભયંકર હતી, આગની લપેટમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા […]