1. Home
  2. Tag "new india"

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ […]

યોગ દિવસ પર રાહુલ ગાંધીએ ઉડાવી સેનાની મજાક, વિવાદ વધવાની શક્યતા

દુનિયાભરમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ છે. આ પ્રસંગે રાહુલ ગાંધીએ એક એવું ટ્વિટ કર્યું છે કે જેનાથી વિવાદની શક્યતા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં સેનાના જવાનો અને શ્વાનોના યોગ કરતી બે તસવીરો ટ્વિટ કરી છે. બંને તસવીરોમાં શ્વાન અને સેનાના જવાનો યોગ કરી રહ્યા છે. તસવીરોમાં દેખાતા શ્વાન સેનાની 2 આર્મી ડોગ […]

ન્યૂ ઈન્ડિયા, ખેડૂત અને જવાન મોદી સરકાર-2નું વિઝન: વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. તેમમે પોતાના સંબોધનમાં મોદી સરકાર-2ના એજન્ડાને દેશની સામે મૂક્યો અને સરકાર કેવી રીતે ન્યૂ ઈન્ડિયાનો પાયો નાખી રહી છે, તેના વિશે પણ જણાવ્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન ગૃહમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code