ખેડૂતોના આંદોલન બાદ સરકાર કરી શકે છે કૃષિ કાયદામાં બદલાવ – MSP લાગુ કરવા બાબતે કેન્દ્ર કરશે વિચાર
એમપીએસ કાયદેસર કરવાના મુદ્દે થશે વિચારણા સરકાર કરી શકે છે કૃશિ કાયદાઓમાં ફેરફાર છેલ્લા કેટલાક મહિનાઓથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે નવી દિલ્હીઃ- દિલ્હીમાં ખેડૂતોએ જાણે ડેરો જમાવ્યો હોય તેવી સ્થિતિ કેટલાક દિવસોથી જોવા મળી રહી છે, છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ખૂતોના આંદોલનનો અંત લાવવા માટે હવે કેન્દ્ર સરકાર દ્રારા થોડા સમ પહેલા જ […]