1. Home
  2. Tag "National news"

કોરોનાની રસી માર્કેટમાં આવે છત્તાં દેશમાં સંપૂર્ણ રસીકરણ થતાં 2 વર્ષનો સમય લાગશે

ભારતમાં કોરોના વાયરસની રસી પર ચાલી રહ્યું છે ટ્રાયલ ભારતના 60-70 ટકા વસતીના રસીકરણમાં 2 વર્ષનો સમય લાગશે એક જ રસી દરેક વ્યક્તિ પર અસરકારક નિવડે તે જરૂરી નથી ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે અને હાલમાં ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોનાની વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં રસી વિકસાવવા […]

વાંચો ભારતના પ્રથમ શૌર્યવીર લડાકૂ વિમાન પાયલટ ઇન્દ્ર લાલ રૉયના જીવન વિશે, જે આપને આપશે પ્રેરણા

જનરલ વી.કે. સિંઘ, (એફબી લિંક) આપણી યુવા પેઢી જ્યારે “The Boy Who Lived” સાંભળે છે ત્યારે તેમના માનસમાં હૈરી પૉટરનું ચિત્રણ થાય છે. પરંતુ શું તમને યાદ છે કે ભારતમાં પણ એક વીર યોદ્વાનો જન્મ થયો હતો જેના માટે આ વાક્યાંશ વધુ ન્યાયોચિત છે. હું વાત કરું છું ઇન્દ્ર લાલ રૉયની જે ભારતના પહેલા લડાકૂ […]

પ્રશાંત ભૂષણ સામે સુપ્રીમ કોર્ટ કરશે તિરસ્કારની કાર્યવાહી, આ છે કારણ

ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ સામે થશે તિરસ્કારની કાર્યવાહી સુપ્રીમ કોર્ટ તેમની વિરુદવ સુઓ મોટો કાર્યવાહી કરશે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા પર કરી હતી ટ્વીટ્સ ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ મુશ્કેલીમાં મુકાયા છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે તેમની વિરુદ્વ કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી હતી. આ પગલું કોર્ટે સ્વયંભૂ (સુઓ મોટો) લીધું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે કાર્યવાહીનું કારણ […]

દિલ્હીવાસીઓને રાશન લેવા માટે હવે દુકાને નહીં જવું પડે, કેજરીવાલે ‘ઘર-ઘર રાશન યોજના’ને મંજૂરી આપી

દિલ્હીવાસીઓએ હવે રાશન લેવા માટે દુકાન નહીં જવું પડે CM કેજરીવાલે મુખ્યમંત્રી ઘર-ઘર રાશન યોજનાને મંજૂરી આપી ચોખા-ખાંડ જેવી વસ્તુઓ પેકિંગ કરીને ઘરે પહોંચાડાશે દિલ્હીવાસીઓ માટે એક સારા સમાચાર છે. તેઓએ હવે રાશન લેવા માટે દુકાને નહીં જવું પડે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ‘ડોર સ્ટેપ ડિલીવરી ઑફ રાશન’ની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજનાનું […]

કોરોના ઇફેક્ટ: સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશ જાતે જ આદેશ ટાઇપ કરે છે

કોરોના વાયરસના સંક્રમણથી ન્યાયાધીશોને થઇ રહ્યો છે ફાયદો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડ જાતે જ આદેશ કરે છે ટાઇપ જાતે આદેશ ટાઇપ કરવાથી તે ભૂલ વગરનો અને ચોક્કસ બને છે: જસ્ટિસ ચંદ્રચૂડ કોરોના નામ માત્રથી જ ભલે લોકોમાં ભય અને દહેશતનો માહોલ જોવા મળતો હોય અને કોરોના સંક્રમિત થવાનો ડર લોકોને સતત સતાવતો હોય પરંતુ કેટલાક […]

ભારતીય વાયુસેનામાં 29 જુલાઇએ 5 રાફેલનું થશે આગમન

ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો 29 જુલાઇએ પાંચ રાફેલ વાયુસેનામાં થશે સામેલ લદ્દાખ મોરચે રાફેલને તૈનાત કરાય તેવી સંભાવના ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. લડાકૂ રાફેલ વિમાનો ટૂંક સમયમાં ભારતીય વાયુસેનામાં સામેલ થશે. પ્રાપ્ત અહેવાલો મુજબ પાંચ રાફેલ વિમાનો 29 જુલાઇએ ભારતમાં આવી પહોંચે તેવી સંભાવના છે. તેમને વાયુસેનામાં વિધિવત રીતે સામેલ કરવા […]

કેન્દ્ર સરકારે વાલ્વવાળા એન-95 માસ્કને લઇને જાહેર કરી આ ચેતવણી

કેન્દ્ર સરકારે વાલ્વ ધરાવતા N-95 માસ્કને લઇને ચેતવણી જાહેર કરી આ માસ્ક કોરના વાયરસના ફેલાવાને રોકી શકતા નથી આ માસ્કનો ઉપયોગ ટાળવામાં આવે તે આવશ્યક છે કેન્દ્ર સરકારે વાલ્વવાળા N-95 માસ્કને લઇને ચેતવણી જાહેર કરી છે. કેન્દ્ર એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને વાલ્વવાળા એન-95 માસ્ક પહેરવાની વિરુદ્વ ચેતવણી જાહેર કરી છે. ચેતવણીમાં […]

સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર કર્યો ગ્રહણ

સી.આર.પાટીલે વિજય મુર્હતમાં પ્રદેશ પ્રમુખનો પદભાર કર્યો ગ્રહણ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સવા રૂપિયો-શ્રીફળ આપીને પદભાર સોંપ્યો સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત નવસારીના સાંસદ સી.આર.પાટિલે આજે સવારે વિજય મુર્હતમાં 12:39 કલાકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલનું […]

મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું 85 વર્ષની વયે નિધન

મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું 85 વર્ષની વયે નિધન તેઓને લખઉનની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમના પુત્ર આશુતોષ ટંડને ટ્વીટથી આપી જાણકારી મધ્યપ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું મંગળવારે સવારે લખનઉની મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને પુત્ર આશુતોષ ટંડને ટ્વીટ કરીને જાણકારી આપી હતી અને આ […]

આજે સી.આર.પાટીલ પહોંચશે કમલમ, વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદભાર ગ્રહણ કરશે

• સી.આર.પાટીલ પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિયુક્તી • આજે 12 વાગ્યે સી.આર.પાટીલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પહોંચશે • આજે સી.આર.પાટીલ પદભાર સંભાળશે • સુરતથી સમર્થકો ગાંધીનગર પહોંચ્યા નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. આજે સી.આર.પાટીલ બપોરે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં સી.આર.પાટીલ વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code