1. Home
  2. Tag "National news"

સરદાર પટેલ જયંતિ 2020: ‘લોખંડી પુરુષ’ સરદાર પટેલના 10 પ્રેરક વિચારો જે આપને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ આપશે

દેશના ‘લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઇ પટેલની આજે જન્મજયંતિ આજના દિવસને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતને એક બનાવવામાં સરદાર પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા અને દ્રઢ મનોબળ ધરાવતા ભારતના પહેલા ઉપ-પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની આજે 145મી જન્મ જયંતિ છે. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ […]

સુશાસનના મામલે કેરળ અને ગોવા દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય, ઉત્તરપ્રદેશ નીચલા ક્રમાંકે

કેરળ વિકાસની હરણફાળ તરફ, વધુ એક સિદ્વિ નોંધાવી રાજ્યોની શ્રેણીમાં સુશાસનના મામલે કેરળ દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય આ ઇન્ડેક્સમાં ઉત્તરપ્રદેશ સૌથી નીચલા ક્રમાંકે નવી દિલ્હી: કેરળ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. હવે ફરી કેરળે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. શુક્રવારે પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર ઇન્ડેક્સ (PAI 2020) મુજબ મોટા રાજ્યોની […]

પહેલી નવેમ્બરથી બદલાશે આ નિયમો, જાણી લો તમારા ખિસ્સા પર શું અસર થશે

કાલે પહેલી નવેમ્બરથી કેટલાક નિયમોમાં થશે ફેરફાર ગેસ સિલિન્ડરની ડિલિવરી, ટ્રેનોના સમયપત્ર સહિત વસ્તુઓમાં થશે ફેરફાર ટ્રેનના સમયપત્રકમાં પણ થશે બદલાવ નવી દિલ્હી: આજે ઑક્ટોબર મહિનાનો અંતિમ દિવસ છે ત્યારે આવતીકાલથી એટલે કે પહેલી નવેમ્બરથી અનેક નિયમો બદલાઇ રહ્યા છે. આ નિયમોમાં બદલાવની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેથી આજે અમે તમને નિયમોમાં થઇ […]

ભારતીય નૌ-સેનાએ આપ્યો તાકાતનો પરચો, યુદ્વ જહાજે લોન્ચ કરી મિસાઇલ, ટાર્ગેટ ધ્વસ્ત

ભારત-ચીન સરહદી વિવાદ વચ્ચે ભારતે ફરી સૈન્ય તાકાતનો પરચો આપ્યો ભારતીય નૌ-સેનાએ બંગાળની ખાડીમાંથી મિસાઇલ લોન્ચ કરીને તાકાતનો પરચો આપ્યો આ મિસાઇલે ટાર્ગેટને ભેદીને તેના ભુક્કા કાઢી નાંખ્યા હતા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ભારત સતત તેની સૈન્ય ક્ષમતાનો પરચો આપી રહ્યુ છે. ખાસ કરીને ભારતીય નૌસેના સતત તેના સામર્થ્ય અને […]

અહો આશ્ચર્યમ ! 75,000 રૂપિયા કિલોના ભાવે વેચાઇ આસામની સૌથી મોંઘી ‘મનોહારી ચા’

આસામના ગુવાહાટીમાં એક ચાનું રેકોર્ડ ભાવે થયું વેચાણ ગુવાહાટી ટી ઑક્શન સેન્ટરે 75,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચાનું વેચાણ કર્યું ગત વર્ષે પણ એક બ્રાન્ડની ચા આ કિંમતે વેચાઇ હતી આપણા જીવનમાં ચાનો મહિમા તો કઇએ એટલો ઓછો છે અને દિવસની શરૂઆત જ ચા થી થાય છે અને ચા સૌથી વધુ પીવાતું ગરમ પીણું છે. […]

મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા પ્રશાસન એક્શન મોડમાં હવે માસ્ક નહીં પહેરનાર પાસે રસ્તાની સફાઇ કરાવવામાં આવશે માસ્ક ના પહેરનારા જે લોકો દંડ ના ભરી શકે તેઓએ રસ્તાની સફાઇ કરવી પડશે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે મુંબઇ પ્રશાસન હવે એક્શન મોડમાં છે […]

કરપ્શન ઇન્ડેક્સમાં ભારત 80માં ક્રમાંકે, લોકસભામાં 88 ટકા સાંસદો કરોડપતિ

રાજનીતિમાં મોટા ભાગના નેતાઓ છે કરોડપતિ રાજ્યસભામાં 203 એટલે કે 89 ટકા સાંસદ કરોડપતિ લોકસભામાં 475 એટલે કે 88 ટકા સાંસદ કરોડપતિ ભારતમાં કદાચ જો સૌથી વધુ કમાણી થતી હોય તો તે છે રાજનીતિમાં. ભારતમાં હવે રાજનીતિના બે પાસા છે. વ્યક્તિ પૈસાદાર હોય તો સરળતાપૂર્વક નેતા બની શકે છે અને પૈસાદાર ના હોય તો નેતા […]

આ વર્ષનું ઇસરોનું પ્રથમ મિશન: 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇટ કરશે લૉન્ચ

વર્ષ 2020માં ઇસરોનું પ્રથમ મિશન ઇસરો 7 નવેમ્બરે ‘EOS-01’ સેટેલાઇન કરશે લૉન્ચ આ સેટેલાઇટથી દુશ્મનો પર રખાશે બાજ નજર નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આ વર્ષનો પહેલો સેટેલાઇટ નવેમ્બરમાં લોન્ચ કરશે. 7 નવેમ્બરના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 3.02 મિનિટે આ સેટેલાઇટ લૉન્ચ કરાશે. ઇસરોએ આ જાણકારી આપી હતી. ઇસરો […]

31મી ઑક્ટોબરે આકાશમાં હંટર્સ બ્લુ મૂનનો દુર્લભ નજારો દેખાશે

31મી ઑક્ટોબરના રોજ આકાશમાં અદ્દભુત ખગોળકીય ઘટના ઘટશે 31મી ઑક્ટોબરના રોજ આકાશમાં હંટર્સ મૂનની ઘટના જોવા મળશે ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યેને 20 મિનિટે ઘટના જોવા મળશે નવી દિલ્હી: આ ઑક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને ખાસ કરીને 31મી ઑક્ટોબરનો દિવસ ખગોળકીય ઘટના માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે પાશ્ચાત્ય દેશોમાં હેલોવીનનો તહેવાર […]

કોરોના કાળ દરમિયાન PM મોદીનો પહેલો ઇન્ટરવ્યૂ, કહ્યું – દેશનું અર્થતંત્ર રિકવરીના માર્ગે

કોરોના કાળમાં પીએમ મોદીએ આપ્યું પહેલું ઇન્ટરવ્યૂ સરકાર વર્ષ 2024 સુધી 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી માટે હજુ પ્રતિબદ્વ: PM દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે નવી દિલ્હી: કોરોના કાળમાં પીએમ મોદીએ પહેલું ઇન્ટરવ્યૂ આપ્યું હતું. પીએમ મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે લૉકડાઉન જેવી રણનીતિથી ભારતે લાખો લોકોના જીવ બચાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code