1. Home
  2. Tag "National news"

કોરોનાની રસી તમને ક્યારે લગાવાશે તેનો SMS કરશે સરકાર, સર્ટિફિકેટ પણ આપશે

કોરોનાની 4 રસી ફાઇઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુટનિક વી આગામી વર્ષે આવી શકે આ દિશામાં ભારત સરકારે રસીકરણના કાર્યક્રમની રૂપરેખા કરી તૈયાર રસી વિતરણ અંગે પણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે નવી દિલ્હી: કોરોના વાયરસની ચાર-ચાર રસી (ફાઇઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુટનિક વી)ના વચગાળાના અસરકારકતા ડેટા જાહેર થઇ ચૂક્યા છે ત્યારે જો બધુ યોગ્ય […]

રાજકીય રણનીતિમાં બાહોશ કૉંગ્રેસના ‘ચાણક્ય’ અહેમદ પટેલની યુવા સાંસદથી લઇને UPAના ભરોસાપાત્ર સલાહકાર સુધીની રાજકીય સફર

કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું નિધન સંસદમાં ગુજરાતનું 8 વાર પ્રતિનિધિત્વ કરનારા અહેમદ પટેલ કૉંગ્રેસના ચાણક્ય ગણાતા ચાલો આજે તેની રાજકીય સફર પર નજર કરીએ નવી દિલ્હી: કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્રએ ટ્વીટ મારફતે આ જાણકારી આપી છે. મહિના […]

દેશનું પીલીભીત ટાઇગર રિઝર્વ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ટીએક્સ2 પુરસ્કારથી સન્માનિત

ઉત્તર પ્રદેશના પીલીભીત અભ્યારણને વાઘ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત પીલીભીત વાઘ અભ્યારણને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ટીએક્સ2 એનાયત કરાયો વાઘની વસતીમાં ઝડપથી થયેલા વધારા માટે આ પુરસ્કાર એનાયત કરાયો નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પીલીભીત વાઘ અભ્યારણ અને રાજ્યના વન વિભાગે વાઘના સંરક્ષણ મુદ્દે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર ટીએક્સ2 હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ પુરસ્કાર વાઘની […]

વર્ષ 2045 સુધીમાં ભારતમાં 15 કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત હશે

વર્ષ 2045 સુધીમાં ભારતમાં 15 કરોડ લોકો ડાયાબિટિસથી પીડિત હશે ગુણવત્તાયુક્ત ખોરાક અને શારીરિક શ્રમના અભાવે ડાયાબિટિસના દર્દીની સંખ્યા વધશે હાલમાં ભારતમાં 7.7 કરોડ જેટલા લોકો ડાયાબિટિસથી પીડિત નવી દિલ્હી: વર્ષ 2045 સુધીમાં ભારતમાં ડાયાબિટિસની બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધીને 15 કરોડ થઇ જશે તેવો દાવો એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રવર્તમાન […]

આવી રહ્યું છે ચક્રવાત ‘નિવાર’, NDRFની 30 ટીમો તૈનાત

આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડચેરીના દરિયાકાંઠે ચક્રવાત નિવાર ત્રાટકી શકે NDRFએ રાહત અને બચાવ કાર્ય માટે 30 ટીમોને તૈયાર કરી NDRFની એક ટીમમાં કાર્યોના જોતાં અંદાજે 35 થી 45 જવાન હોય છે નવી દિલ્હી: દેશના આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાત નિવાર ત્રાટકી શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (NDRF)એ ચક્રવાત નિવારને ધ્યાને લઇને રાહત […]

આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો નિર્ણય, આયુર્વેદના ડૉક્ટરો હવે આંખ,નાક, ગળાની સર્જરી કરી શકશે

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવા મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે આયુર્વેદના ડૉક્ટરોને આંખ, કાન, ગળાની સર્જરી કરવાની મંજૂરી આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો 58 પ્રકારની સર્જીકલ પ્રોસીજરમાં તાલિમ ઉપરાંત પ્રેક્ટિસ પણ કરી શકશે નવી દિલ્હી: દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં […]

સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત ગુજરાત સરકારની કાઢી ઝાટકણી, કહ્યું – કોરોનાને રોકવા તમે શું પગલા લીધા તે જણાવો

દિવાળી બાદ અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતા સુપ્રીમ કોર્ટની અનેક રાજ્યનો ફટકાર સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત ગુજરાત સરકારની પણ ઝાટકણી કાઢી તમે કોરોનો સંક્રમણને નિયંત્રણમાં રાખવા શું પગલાં લીધા તે જણાવો – સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી: દિવાળી પછી દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે અને કેસ સતત વધી રહ્યા છે ત્યારે સુપ્રીમ […]

સ્વદેશી જીપીએસ પ્રણાલી IRNSSને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઇ

ભારતે વધુ એક સિદ્વિ હાંસલ કરી ભારતની સ્વદેશી દિશાશોધન પ્રણાલી IRNSSને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ આ પ્રકારની નેવિગેશન સિસ્ટમ ધરાવતો ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો નવી દિલ્હી: ભારતે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘Indian Regional Navigation System (IRNSS) ને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ ચૂકી છે. આઇઆરએનએસએસ એ ભારતની જીપીએસ […]

કોરોના પોઝિટિવટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યો કરતાં સારી, રેડ ઝોનની બહાર

કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની અન્ય રાજય કરતાં સ્થિતિ સારી ગુજરાતમાં અન્ય રાજ્ય કરતા પોઝિટિવિટી રેટ 2.2 ટકા રહ્યો છે હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યોમાં 10 થી 15% વચ્ચે પોઝિટિવિટી રેટ નવી દિલ્હી: કોરોના પોઝિટિવિટી રેટમાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ સારી છે. કોરોના પોઝિટિવિટી રેટની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, […]

ભારતની કોરોના સામેની લડતમાં હવે ઢીલ ના કરી શકાય: મુકેશ અંબાણી

કોરોના વાયરસની મહામારી અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નિવેદન ભારત કોરોના સામેની લડતમાં મહત્વના તબક્કે પહોંચ્યું છે એટલે કોઇ ઢીલાશ ના ચાલે સરકારના નિર્ણયોથી ભારત ઝડપી આર્થિક પુનરુત્થાનના માર્ગે આગળ વધશે મુંબઇ: કોરોના વાયરસ મહામારી અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત કોરોના સામેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code