1. Home
  2. Tag "National news"

નવા કાયદામાં MSPની સુરક્ષા ઉપરાંત ખેડૂતોને બીજા વિકલ્પ મળશે: રવિશંકર પ્રસાદ

કૃષિ કાયદાને લઇને ખેડૂતોના આંદોલન વચ્ચે મોદી સરકારની સ્પષ્ટતા નવો કાયદો કોઇપણ ખેડૂત વિરોધી નથી: રવિશંકર પ્રસાદ મોદી સરકારનો નવો કાયદો ખેડૂતોને વધારે શક્તિ આપશે નવી દિલ્હી: કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઇ રહેલા આંદોલનને એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર ચક્કાજામ કરીને બેઠા છે ત્યારે મોદી સરકારના મંત્રી રવિ […]

હવાઇ મુસાફરી કરતા પહેલા આ નવા નિયમ જાણી લો, સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી

આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી કરનારા મુસાફરો માટે નવી ગાઇડલાઇન જાહેર મુસાફરી કરતા પહેલા મુસાફરોને એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે મુસાફરોને કેટલાક મામલામાં જ આંતરરાષ્ટ્રીય મુસાફરીની મંજૂરી મળશે નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવાઇ રહ્યા છે અને રોજબરોજ અલગ અલગ ગાઇડલાઇન જાહેર કરાઇ રહી છે ત્યારે હવે […]

ભારતીય યુદ્વ જહાજ પરથી લૉન્ચ થયેલ બ્રહ્મોસે 300 કિલોમીટર દૂર રહેલા જહાજનો ખાતમો બોલાવ્યો

ચીન-પાકિસ્તાન સાથે ચાલતા તણાવ વચ્ચે ભારતે કર્યું સફળ મિસાઇલ પરીક્ષણ ભારતીય નૌસેનાએ એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું કર્યું સફળતાપૂર્વક પરીક્ષણ બ્રહ્મોસે 300 કિમી દૂર ઉભેલા જહાજનો બોલાવી દીધો ખાતમો નવી દિલ્હી: ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે વિવિધ મિસાઇલ પરીક્ષણનો સિલસિલો યથાવત્ રાખ્યો છે. આજે ભારતીય નૌસેનાએ પોતાની તાકાતનો પરચો આપતા એન્ટી […]

રાજધાની, શતાબ્દી એક્સપ્રેસ સહિત ટ્રેનોના ટાઇમ બદલાયા, જાણો નવું ટાઇમ ટેબલ

1 ડિસેમ્બરથી રાજધાની, શતાબ્દી એકસપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર 14 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પણ ટ્રેનોને 3 જાન્યુઆરી 2021 સુધી દોડાવવામાં આવશે અહીંયા જાણો કઇ ટ્રેનના સમયપત્રકમાં કરાયો ફેરફાર 1 ડિસેમ્બરથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના સમયપત્રકમાં ફેરફાર થયો છે. પશ્વિમ રેલવેએ મુંબઇથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. આ […]

કૃષિ કાનૂન પર PM મોદી બોલ્યા – ખેડૂતોને નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ અપાયું

આજે કારતક પૂનમ-દેવ દિવાળીના પર્વ પર PM મોદી વારાણસીની મુલાકાતે પીએમ મોદીએ વારણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું કર્યું લોકાર્પણ કૃષિ કાનૂન પર ખેડૂતોને નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ અપાયું નવી દિલ્હી: આજે કારતક પૂનમ અને દેવ દિવાળીના પ્રસંગે પીએમ મોદી પોતાના સંસદીય ક્ષેત્રે વારાણસીની મુલાકાતે છે. પીએમ મોદીએ વારાણસીના ખજૂરીમાં સિક્સ લેન હાઇવેનું લોકાર્પણ કર્યું […]

India-China Standoff : ભારતે જગતના શ્રેષ્ઠતમ માર્કોસ કમાન્ડોને પેંગોંગમાં કર્યા તૈનાત

ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે હવે ભારતીય નૌકાદળની તૈયારી પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કર્યા આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડો તરીકે થાય છે નવી દિલ્હી: ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કરી દીધા છે. આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડોમાં થાય છે. ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખ […]

દેશભરના રેલવે સ્ટેશન્સને પ્લાસ્ટિક મુક્ત કરવા હવે કુલ્હડમાં ચા વેચાશે

દેશભરના રેલવે સ્ટેશનને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારનો નિર્ણય હવે દેશભરના રેલવે સ્ટેશન્સ પર પ્લાસ્ટિકને બદલે કુલ્હડમાં ચા વેચાશે સરકારની આ પહેલથી મોટા પાયે રોજગારીનું પણ સર્જન થશે નવી દિલ્હી: દેશભરના રેલવે સ્ટેશન્સને પ્લાસ્ટિક મુક્ત કરવાની ઝુંબેશ હેઠળ કેન્દ્ર સરકારે એક મહત્વની પહેલ કરી છે અને રસપ્રદ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ […]

મોટર વ્હીકલના નિયમોમાં થશે ફેરફાર, તમારા વાહનની નોંધણીના નિયમો બદલાશે

દેશના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ રૂલ્સમાં થશે ફેરફાર વાહનોના માલિકોનો હકના ટ્રાન્સફર હવે સરળતાપૂર્વક થઇ શકશે રજિસ્ટ્રેશનના સમયે વાહનના માલિકને નોમીનીના નામ ભરવાનો વિકલ્પ અપાશે નવી દિલ્હી: દેશના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે અનુસાર વાહનોના માલિકોના હકના ટ્રાન્સફર હવે સરળતાથી થઇ શકે છે. એવી વ્યવસ્થા […]

લદ્દાખમાં સૈન્ય ઓછું કરવા અંગે ભારત-ચીન વચ્ચે હજુ પણ અસહમતી

ભારત-ચીન વચ્ચે અનેક મંત્રણા બાદ પણ સૈન્ય પાછું ખેંચવા અંગે અસહમતિ બંને દેશોના સૈનિકોને કાતિલ ઠંડીમાં પણ અનેક મહિના સુધી તૈનાત રહેવું પડશે છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલો સૈન્ય ગતિરોધ હજુ પણ યથાવત્ લદ્દાખ: ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરે અનેક મંત્રણા છત્તાં પૂર્વ લદ્દાખથી સેના હટાવવા અંગે કોઇ સંમતિ સાધી શકાઇ નથી. આનાથી લગભગ […]

કોરોનાને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી અનિવાર્ય

ગૃહ મંત્રાલયે કોરોનાના વધતા કેસ વચ્ચે કન્ટેઇનમેન્ટ ઝોનને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી દરેક રાજ્યના કન્ટેઇનમેન્ટ ઝોનમાં કડકાઇથી નિયમોનું પાલન કરાવવામાં આવશે લૉકડઉન માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કેન્દ્રની પરવાનગી લેવી જરૂરી નવી દિલ્હી: દેશભરમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે ત્યારે હવે ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ મહામારીને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન, સર્વેલેન્સ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code