મોદીની પ્રચંડ જીત પછી બદલાયા TIMEના સૂર, હવે કહ્યું દેશને જોડનારો નેતા
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 10 મેના રોજ દુનિયાના પ્રતિષ્ઠિત TIME મેગેઝિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘ડિવાઈડર ઇન ચીફ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટાઇમના આ કવરથી દુનિયાભરમાં બબાલ મચી ગઈ હતી. પરંતુ, ચૂંટણી પરિણામોના બરાબર 6 દિવસ પછી ટાઇમના સૂર બદલાઈ ગયા છે. મંગળવારે મેગેઝિને પોતાના એક આર્ટિકલમાં નરેન્દ્ર મોદીને દેશને જોડનારા નેતા દર્શાવ્યા છે. TIMEએ […]