બંગાળમાં 70 ટકાથી વધુ લઘુમતી સમુદાયના સ્ટૂડન્ટ્સ હોય તેવી ગ્રાન્ટેડ સ્કૂલોમાં મમતા સરકાર બનાવશે ડાયનિંગ હૉલ
પશ્ચિમ બંગાલની મમતા બેનર્જીની સરકારના વધુ એક આદેશનો ભાજપે વિરોધ શરૂ કર્યો છે. સરકારે ગ્રાન્ટેડ સ્કૂલોમાં મિડ-ડે મિલ માટે ડાયનિંગ હોલ બનાવવાનો આદેશ આપ્યો છે. પરંતુ આ ડાયનિંગ હોલ એવી સ્કૂલોમાં જ બનશે કે જ્ 70 ટકાથી વધારે લઘુમતી સમુદાયના બાળકો અભ્યાસ કરતા હોય. ભાજપે મમતા સરકારના આદેશ સામે સવાલ ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના […]