1. Home
  2. Tag "MUMBAI"

બુલેટ ટ્રેનનું સમયપત્રક બહાર પડ્યુઃ ક્યારે અને ક્યા થઈને જશે આ ટ્રેન ચાલો જાણીએ

અમદાવાદ થી મુંબઈ વચ્ચે શરુ થશે બુલેટ ટ્રેન દિવસમાં 35 વાર આ ટ્રેનની સેવા મળશે વર્ષ 2023 સુધી આ પ્રોજેક્ટ થશે તૈયાર 12 સ્ટેશનો પર સ્ટોપ લેશે  ટ્રેન નરેન્દ્ર મોદી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું માળખું તૈયાર થઈ ચુક્યું છે, નેશનલ હાર્ડ સ્પીડ રેસ કોર્પોરેશનના લિમિટેડના જણાવ્યા મુજબ મુંબઈ ને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન સવારે 6:00 […]

મુંબઈમાં પીએમ મોદીનું નિવેદનઃ “ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો”

ગણેશ વિસર્જન સમયે ઘણું પ્લાસ્ટિક દરિયામાં જતુ હોય છે પીએમની અપીલઃ-ગણેશ વિસર્જનને પ્લાસ્ટિક મૂક્ત બનાવો દેરક લોકોને પ્રોજેક્ટ માટે શૂભેચ્છાઓ પાઠવી દરેકને વિસર્જન વખતે સાફ સફાઈ રાખવાની અપીલ કરી વિકાસના દરેક પ્રોજેક્ટ માટે શુભેચ્છાઓ. આજે શનિવારના રોજ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મુંબઈ ખાતે પહોંચ્યા હતા જ્યા તેમણે મુંબઈવાસીઓને સંબોધન કર્યું હતું.તેમણે જનતાને ગણપતિ વિસર્જનને પ્લાસ્ટિક […]

નવી મુંબઈ ONGC પ્લાન્ટમાં ભીષણ આગઃ5ના મોત,8 લોકો ઘાયલ

ઓએનજીસીમાં ભીષણ આગનો બનાવ આગની લપેટમાં 5 લોકો હોમાયા 8 લોકો ગંભીર રીતે ઘાયલ ગેસ વેડફાવાના કારણે ગેસના પુરવઠા પર અસર મુંબઈમાં ઓઈલ એન્ડ નેચરલ ગૅસ કોર્પોરેશનના પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાનો બનાવ બનવા પામ્યો છે, આ આગ નવી મુંબઈમાં ઓએજીસીના કોલ્ડ સ્ટોરેજમાં લાગી હતી,આગ ખુબ જ ભયંકર હતી, આગની લપેટમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા […]

મજબૂત વિદેશી સંકેત અને ઘરેલુ વાયદામાં તેજીથી 40 હજારને પાર થયું સોનું

મજબૂત વિદેશી સંકેતો અને ઘરેલુ વાયદામાં આવેલી તેજીને કારણે સોમવારે દેશના સર્રાફા બજારમાં સોનું રેકોર્ડ ઊંચાઈને સ્પર્શતા 40 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાવા લાગ્યું અને ચાંદીનો ભાવ 46 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ચાલ્યો ગયો. દેશની આર્થિક રાજધાની મુંબઈ, ગુલાબી શહેર જયપુર અને સોનાના સૌથી મોટા બજાર અમદાવાદમાં 24 કેરેટના સોનાનો ભાવ 40 […]

રિયલ્ટી ફર્મના 40 ઠેકાણાઓ પર ITના દરોડા, ઝડપાય 700 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી

મુંબઈની એક રીયલ એસ્ટેટ કંપનીના 40 ઠેકાણાઓ પર શુક્રવારે દરોડાની કાર્યવાહી બાદ ઈન્કમટેક્સ વિભાગે દાવો કર્યો છે કે તેમણે 700 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની ભાળ મેળવી છે. ઈન્કમટેક્સ વિભાગ માટે નીતિઓ બનાવનારા સર્વોચ્ચ નિગમ સીબીડીટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે 29 જુલાઈના રોજ મુંબઈ અને પુણેમાં રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા એક મુખ્ય સમૂહના […]

મુંબઈના ડોંગરીમાં ચારમાળની ઈમારત ધરાશાયીઃ 7 લોકોના મોત

મુંબઈના ડોંગરી વિસ્તારની ઘટના 40 થી 50 લોકો ફસાયા હોવાની શંકા ચારમાળની ઈમારત જમીનદોસ્ત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે અત્યાર સુધી 7 લોકોના મોત બચાવકાર્ય શરુ સાંકડી ગલી હોવાથી  બચાવકાર્યમાં અડચણ સાંકડી ગલીમાં માવન ચેઈન બનાવીને લોકો કરી રહ્યા છે મદદ મુંબઈના ડોંગરી વિસ્તારમાં ચારમાળની ઈમારત ધરાશયી થઈ છે આ ઘટનામાં અહિ 40 થી 50 […]

આગામી 24 કલાક મુંબઈ પર ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ

મુંબઈ: વરસાદનો પ્રકોપ સહન કરી રહેલા મુંબઈને રાહત મળતી દેખાઈ રહી નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહીત ઘણાં વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થવાની શક્યતા છે. ઘણાં વિસ્તારોમાં 200 એમએમ સુધી વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહત્વપૂર્ણ છે કે સોમવારે સવારથી મુંબઈમાં વરસાદ […]

ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો બાદ શિવસેનાના કોર્પોરેટરની ગુંડાગીરી, ચિકન વેપારીઓને માર્યો માર

મુંબઈમાં શિવસેનાના કોર્પોરેટર મિલિંદ વૈદ્ય દ્વારા ચિકન વેપારીઓની સાથે મારામારી કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના રેલવે સ્ટેશન પાસે માહિમની માછીમાર કોલોનીની છે. જ્યાં ચિકનથી લદાયેલા વાહનોના પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો હતો. પાર્કિંગથી નારાજ કોર્પોરેટરે ટ્રકની પાસે ઉભેલા ચિકન વેપારીઓની સાથે મારામારી કરવાની શરૂ કરી હતી. કોર્પોરેટર સાથે એક અન્ય શખ્સ પણ હાજર હતો, […]

મુંબઈમાં 45 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ, મલાડ દુર્ઘટનામાં 21ના મોત, બીએમસી પર ઉઠયા સવાલ

મુંબઈ: મુંબઈમાં મૂસળધાર વરસાદ આફત બનીને તૂટી પડયો છે. મલાડમાં વરસાદના કારણે એક દીવાલના ધ્વસ્ત થવાની દુર્ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા છે. કાટમાળમાં જીવિત દેખાયેલી બાળકી સંચિતા પણ જિંદગીનો જંગ હારી ચુકી છે. હવામાન વિભાગનું માનીએ, તો મુંબઈમાં લગભગ 45 વર્ષ બાદ આવો વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code