1. Home
  2. Tag "mp"

પ્રશંસનીય : યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની VIP સુરક્ષામાંથી હટાવ્યા 50 સુરક્ષાકર્મી

વીઆઈપી કલ્ચરને સમાપ્ત કરવાની દિશામાં યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલે નક્કર પગલું ઉઠાવ્યું છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે પોતાની સુરક્ષામાં તેનાત 50 સુરક્ષાકર્મીઓની ટુકડીને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે તમામ સુરક્ષાકર્મીઓને રાજ્ય સરકારને પાછા મોકલવા માટે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે આ તમામ સુરક્ષાકર્મીઓને સામાન્ય લોકોની સેવા કરવી જોઈએ. રાજ્યપાલ આનંદીબહેન પટેલના આ પગલાની પ્રશંસા થઈ […]

તું કોઈ રાજા છું, નાનો-મોટો કર્મચારી , અમારી ભીખ પર ટકેલો છું : મેનકા ગાંધી

લખનૌ : ગત લોકસભા ચૂંટણીમાં પોતાના બેફામ વાણીવિલાસને કારણે ચૂંટણી પંચ દ્વારા 48 કલાકનો પ્રતિબંધ લાગ્યા બાદ ચર્ચામાં આવેલા મેનકા ગાંધી હવે સુલ્તાનપુરથી ભાજપના સાંસદ બન્યા બાદ પણ પોતાના શબ્દોથી વિવાદ પેદા કરી રહ્યા છે. સુલ્તાનપુર પ્રવાસના આખરી દિવસે કલેક્ટ્રેટમાં જિલ્લાના તમામ આધિકારીઓની સાથે બેઠક કરી રહેલા મેનકા ગાંધીએ વીજ વ્યવસ્થા પર સવાલ ઉભો કરીને […]

મધ્યપ્રદેશમાં OBCને મળશે 27 ટકા અનામત, વિધાનસભામાં બિલ થયું મંજૂર

મધ્યપ્રદેશ વિધાનસભામાં ઓબીસી અનામતને 14 ટકાથી વધારીને 27 ટકા કરવાનુંબિલ પારીત કરવામાં આવ્યું છે. ગૃહમાં મધ્યપ્રદેશ લોકસેવા સંશોધન બિલ સર્વસંમતિથી પારીત થયું છે. હવે મધ્યપ્રદેશમાં ઓબીસી વર્ગને 14 ટકાથી વધીને 27 ટકા અનામતનો લાભ આપવામાં આવશે. આ બિલને જુલાઈ માસની પહેલી કેબિનેટ બેઠકમાં જ આને પાસ કરવામાં આવ્યું હતું. તેના પછી વિધાનસભાના હાલના સત્રમાં તેને […]

ગોરક્ષાના નામ પર હિંસા કરનારા સામે કમલનાથ સરકારનો ખરડો રજુઃ 5 વર્ષની સજા સહિત 50 હજારનો દંડ

ગોરક્ષાના નામ પર થઈ રહેલી હિંસાને રોકવા માટે મધ્ય પ્રદેશ સરકારે “મધ્ય પ્રદેશ ગોવંશ વધ પ્રતિષેધ વિધેયકઃ2019”ને બુધવારના રોજ મોનસુન સત્રમાં રજુ કર્યુ હતુ.આ કાનુંન બનવા પર ગોરક્ષાના નામ પર હિંસા કરનારા સામે એમપીમાં 6 મહિનાથી લઈને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે તો સાથે સાથે ગોવંશને લાવનાર કે લઈ જનાર વ્યક્તિને આ માટે […]

સંસદમાં સાંસદો શીખશે સંસ્કૃત, 10 દિવસની શિબિર લગાવશે સંઘનું આનુષંગિક સંગઠન સંસ્કૃત ભારતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દેશમાં સંસ્કૃતને સામાન્ય બોલચાલની ભાષા બનાવવાની દિશામાં મહત્વ આપવાનું શરૂ કર્યું છે. ઝૂંપડપટ્ટીથી લઈને હવે દેશની સૌથી મોટી પંચાયત સંસદભવનમાં પણ દશ દિવસની શિબિર લગાવવાની તૈયારી થઈ રહી છે. આ યોજના આરએસએસના આનુષંગિક સંગઠન સંસ્કૃત ભારતીએ તૈયાર કરી છે. સંસદભવનમાં સંસ્કૃત શીખવવા માટેની શિબિરનું આયોજન સંઘ માટે ઉત્સાહીત કરનારું છે, કારણ કે […]

અધિકારીને બેટથી મારનારા ભાજપના MLA આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન

ઈન્દૌર નગરનિગમના અધિકારીઓને બેટથી મારવાના આરોપમાં જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા છે. ભોપાલની સ્પેશ્યલ કોર્ટે આકાશ વિજયવર્ગીયને જામીન આપ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળ ખાતે પાર્ટીના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય દ્વારા ઈન્દૌરમાં 26 જૂને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને બેટથી મારવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. બાદમાં આકાશ વિજયવર્ગીયને […]

પર્યાવરણ માટેનું ઝનૂન: ગત સાત વર્ષથી સાયકલ પર સંસદ જતાં ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયા

ભારતમાં વિકાસની દોડ અને પ્રદૂષણનો શોર બંને સમાંતર ચાલી રહ્યો છે. વિકાસની દોડની ગતિ ધીમી પડે નહીં અન પર્યાવરણ સચવાય તેના માટે લોકોએ કેટલીક સુવિધાજનક ટેવોને બદલવાની જરૂર છે. ઉદાહરણ તરીકે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોના સ્થાને સાયકલના ઉપયોગની ટેવ પાડવી. જો કે આવી બાબતોના રાજનેતાઓ દ્વારા ભાષણો ઘણાં અપાય છે, પરંતુ ઘણાં ઓછા નેતાઓ તેને અનુસરતા […]

VIP કલ્ચરથી અલગ MPના સીએમ કમલનાથે સરકારી હોસ્પિટલમાં કરાવ્યું ઓપરેશન

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે વીઆઈપી કલ્ચરથી હટીને સરકારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી છે. કમલનાથે પોતાના જમણા હાથની આંગળીનું ભોપાલની સરકારી હમિદિયા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે. સર્જરી પહેલા મુખ્યપ્રધાન કમલનાથે જનતાને અપીલ કરી હતી કે તેઓ સામાન્ય દર્દીની જેમ જ હોસ્પિટલમાં ભરતી થઈને સારવાર કરાવી રહ્યા છે. માટે કોઈપણ તેમને હોસ્પિટલમાં મળવા માટે આવે નહીં, જેથી હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code