1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

RSS પ્રત્યે વિદેશી મીડિયાની ભ્રાંતિઓ દૂર કરશે સરસંઘચાલક મોહન ભાગવત

વિદેશી મીડિયા સુધી આરએસએસ બનાવશે પહોંચ મોહન ભાગવત વિદેશી મીડિયાની ભ્રાંતિઓને કરશે દૂર 24 સપ્ટેમ્બરે મોહન ભાગવત બેઠક કરે તેવી શક્યતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંદર્ભે વિદેશી મીડિયાની ભ્રાંતિઓને દૂર કરવાને લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરએસએસના એક પદાધિકારી પ્રમાણે, આના સંદર્ભે સરસંઘચાલક મોહન ભાગવત કોઈપણ સમયે વિદેશી પત્રકારો સાથે બેઠક કરે […]

BJPની ભવ્ય જીતથી ઉત્સાહિત RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- હવે રામનું કામ થઈને રહેશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનના ઉદયપુરના પ્રવાસે છે. આ દરમિયાન રામમંદિરના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘રામનું કામ કરવાનું છે તો રામનું કામ થઈને રહેશે.’ આરએસએસ શરૂઆતથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પેરવી કરી રહ્યું છે. આ માટે અખિલ ભારતીય સ્તર પર ઘણા આંદોલનો પણ ચલાવવામાં આવ્યા છે. આ સંસ્થા પ્રવર્તમાન બીજેપી સરકાર […]

સડક દુર્ઘટનામાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતનો આબાદ બચાવ, ગાયને બચાવવા જતા કારે પલટી મારી

નાગપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં ગુરુવારે આરએસએસના ચીફ મોહન ભાગવતનો એક સડક દુર્ઘટનામાં  આબાદ બચાવ થયો હતો. જણાવવામાં આવે છે કે આ દુર્ઘટના એક ગાયને બચાવા જતા થઈ હતી. ગાયને બચાવવા જતા ભાગવતના કાફલામાં સામેલ એક કારે પલટી મારી હતી. આ દુર્ઘટનામાં સીઆઈએસએફનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. જણાવવામાં આવે છે કે કારના ડ્રાઈવરે ગાયને બચાવવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code