1. Home
  2. Tag "MOHAN BHAGWAT"

વિજયાદશમી પર્વ 2020: RSSના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું ઉદ્વબોધન, કહ્યું – આપણા રાષ્ટ્રનું ‘સ્વત્વ’ હિંદુત્વ છે

નાગપુર: આજે વિજયાદશમી છે. વિજયાદશમીનું પર્વ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ. RSSના સ્થાપના દિવસ અને વિજયાદશમી ઉત્સવ 2020 નિમિત્તે નાગપુર સ્થિત મહર્ષી વ્યાસ ઓડિટોરિયમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત સહિત સંઘના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવની ઉજવણી નિમિત્તે સંઘ પ્રમુખ મોહન ભાગવતે શસ્ત્ર પૂજન કર્યું હતું. શસ્ત્રપૂજન બાદ તેઓએ […]

શ્રધેય દંત્તોપંતજી ઠેંગડી જન્મશતાબ્દી વર્ષ સમાપન સમારોહ: RSSના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવતનું લાઇવ ઉદ્વબોધન નિહાળો

આજે શ્રદ્વેય દત્તોપંતજી ઠેંગડી જન્મશતાબ્દી વર્ષ સમાપન સમારોહ આ નિમિત્તે હાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજનીય સરસંઘચાલક ડૉ.મોહન ભાગવ લાઇવ ઉદ્વબોધન આપી રહ્યા છે લાઇવ ઉદ્વબોધન નિહાળવા માટે તમે અહીંયા આપેલી લિંક પર ક્લિક કરી શકો છો કોટા:  આજે દત્તોપંતજી ઠેંગડી જન્મશતાબ્દી વર્ષ સમાપન સમારોહ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતનું લાઇવ ઉદ્વબોધન ચાલી […]

સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન

27 સપ્ટેમ્બર, 1925ના રોજ દશેરાના દિવસે સંઘની સ્થાપના આરએસએસ પર લાગી ચુક્યો છે ત્રણ વખત પ્રતિબંધ 2025માં આરએસએસને પૂર્ણ થવાના છે 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજનીતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ભારતમાં આ સ્વયંસેવી સંસ્થાનું માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સામાજીક પરિવેશમાં પણ મહત્વપૂર્ણ સ્થાન છે. દેશની સત્તા બનાવવા અને બગાડવાની શક્તિ આરએસએસ […]

કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

કલમ-370 હટાવવી દેશહિત-જનભાવનાનું સમ્માન મોદી સરકારને ગણાવી સાહસિક નિર્ણય કરનારી સરકાર લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી દેશહિત અને જનભાવનાનું સમ્માન મોહન ભાગવતે કહ્યુ છે કે જનઅપેક્ષાઓને પ્રત્યક્ષપણે સાકાર કરી, જનભાવાનાઓનું સમ્માન કરતા, દેશહિતમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું સાહસ ફરીથી ચૂંટાયેલા શાસનમાં છે. કલમ-370ના નિષ્પ્રભાવી બનાવવાના સરકારના કામથી એ વાત સિદ્ધ થઈ છે. મોદી સરકાર […]

સંઘની રાષ્ટ્રની ઓળખ માટે સુવિચારીત-અડગ ઘોષણા છે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે: મોહન ભાગવત

દેશહિત અને જનભાવનાનું સમ્માન મોદી સરકાર સાહસિક નિર્ણય કરનારી સરકાર દેશની અંદર ઉગ્રવાદી હિંસામાં ઘટાડો લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી હિંદુ સમાજ-હિંદુત્વને બદનામ કરવાની કોશિશો ચાલતી રહી છે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની આપણા રાષ્ટ્રની ઓળખ માટે, આપણા સૌની સામુહિક ઓળખ સંદર્ભે, આપણા દેશના સ્વભાવની ઓળખ સંદર્ભે સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને ઘોષણા […]

RSSની ગઈકાલ, આવતીકાલ અને આજ જણાવશે આ પુસ્તક, મોહન ભાગવત કરશે વિમોચન

સંઘનો ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન પર ઉઠતા સવાલોનો જવાબ આપશે પુસ્તક એબીવીપીના સંગઠન મંત્રી સુનીલ આંબેકરે લખ્યું છે પુસ્તક સંઘ પ્રમુખ મોહન ભાગવત 1 ઓક્ટોબરે નવી દિલ્હીમાં કરશે વિમોચન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિંદુ રાષ્ટ્રની પરિકલ્પનામાં મુસ્લિમોનું સ્થાન શું છે? સંઘ કેવી રીતે કામે કરે છે, તેની કાર્યપદ્ધતિ શું છે, દેશના ઈતિહાસના પુનર્લેખનને લઈને સંઘની શું યોજના […]

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયાને સમજાવ્યો સંઘનો દ્રષ્ટિકોણ અને તેનું મહત્વ

સંઘ પ્રમુખ મોહન ભાગવતની વિદેશી મીડિયા સાથે વાતચીત Know The RSS કાર્યક્રમ હેઠળ મોહન ભાગવતે કરી વાતચીત આરએસએસ સામેના પ્રોપેગેન્ડાને ધ્વસ્ત કરવાની રણનીતિ તાજેતરમાં આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે વૈશ્વિક મીડિયા સાથે સંપર્ક સાધતા આરએસએસનો પક્ષ સામે રજૂ કર્યો છે અને પોતાની વાતચીતમાં તેમણે સંઘની વિરુદ્ધ ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણા વિરુદ્ધ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. મોહન […]

મોહન ભાગવતે કહ્યુ- મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ, નિર્મલા સીતારમણે ઉઠાવ્યા આ સવાલ

ભારતમાં 64 ટકા મહિલાઓ ખુશ હોવાનું સર્વેનું તારણ ભાગવતે સ્વામી વિવેકાનંદને ટાંકી મહિલાઓના ઉત્થાનની કરી વાત નિર્મલા સીતારમણે સ્ટેન્ડિંગ કમિટીમાં મહિલા ચેરપર્સન નહીં હોવાનો મામલો ઉઠાવ્યો મહિલા ઉત્થાન પર વાત કરતા આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે આજે સમાજને સચેત કરતા કહ્યુ છેકે મહિલાઓનું ઉત્થાન મહિલાઓ દ્વારા જ થવું જોઈએ અને મહિલા ઉત્થાન માટે યોગ્ય અર્થોમાં પુરુષોને […]

RSS પ્રત્યે વિદેશી મીડિયાની ભ્રાંતિઓ દૂર કરશે સરસંઘચાલક મોહન ભાગવત

વિદેશી મીડિયા સુધી આરએસએસ બનાવશે પહોંચ મોહન ભાગવત વિદેશી મીડિયાની ભ્રાંતિઓને કરશે દૂર 24 સપ્ટેમ્બરે મોહન ભાગવત બેઠક કરે તેવી શક્યતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંદર્ભે વિદેશી મીડિયાની ભ્રાંતિઓને દૂર કરવાને લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરએસએસના એક પદાધિકારી પ્રમાણે, આના સંદર્ભે સરસંઘચાલક મોહન ભાગવત કોઈપણ સમયે વિદેશી પત્રકારો સાથે બેઠક કરે […]

BJPની ભવ્ય જીતથી ઉત્સાહિત RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- હવે રામનું કામ થઈને રહેશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત રાજસ્થાનના ઉદયપુરના પ્રવાસે છે. આ દરમિયાન રામમંદિરના એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ‘રામનું કામ કરવાનું છે તો રામનું કામ થઈને રહેશે.’ આરએસએસ શરૂઆતથી અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પેરવી કરી રહ્યું છે. આ માટે અખિલ ભારતીય સ્તર પર ઘણા આંદોલનો પણ ચલાવવામાં આવ્યા છે. આ સંસ્થા પ્રવર્તમાન બીજેપી સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code