મથુરા: પિટાઈથી ઈજાગ્રસ્ત લસ્સી વિક્રેતાના પુત્ર ભરત યાદવનું મોત, આરોપી ફહીમની ધરપકડ, પાંચની તલાશ ચાલુ
મથુરા: યુપીના મથુરા જિલ્લામાં તાજેતરમાં સમુદાય વિશેષના કેટલાક યુવકોના માર મારવાથી ખરાબ રીતે ઘાયલ એક લસ્સી વિક્રેતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યા બાદ વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે. લસ્સી વિક્રેતાના મોતના અહેવાલ બાદ નારાજ વેપારીએ રવિવારે મૃતકની લાશ બજારમાં રાખીને જામ લગાવી દીધો હતો અને દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્રે રમઝાન માસ અને બે […]