મહારાષ્ટ્ર ચૂંટણી પૂર્વે ફડણવીસને મોટો ઝટકો- એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ કેસ દાખલ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સુપ્રિમ કોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે,મુખ્ય મંત્રી પર જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસ ચાલશે, હાઈકોર્ટના આદેશને ખસેડતા સુપ્રીમ કોર્ટે સુનાવણીનો આદેશ આપ્યો છે, સીજીઆઈની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે કહ્યું કે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કેસની સુનાવણી ચાલશે,કોર્ટે કહ્યું કે, કે ફડણવીસ વિરુદ્ધ પ્રથમ કેસ ચાલી રહ્યો છે. આ આખો મામલો ચૂંટણીના એફિડેવિટમાં […]
