જમ્મુ-કાશ્મીર : પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી કર્યું ફાયરિંગ બીએસએફનો એએસઆઈ ઘાયલ
જમ્મુ: પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જણાવવામાં આવે છે કે પાકિસ્તાન તરફથી ગત રાત્રિ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સેનાનો એક એએસઆઈ પણ ઘાયલ થયો છે. આ ઘટના સીમાની નજીકના કેજી સેક્ટરમાં થઈ છે. પાકિસ્તાન રેન્જર્સે અહીં ભીષણ ફાયરિંગ કર્યું છે. બીજી તરફ ભારતીય સેના તરફથી પણ ગોળીબારનો આકરો […]