શોપિંગનું હબ ગણાતા લાલ દરવાજા માર્કેટમાં થર્મલ ગનથી સ્કેનિંગ કર્યા બાદ જ મળશે એન્ટ્રી
અમદાવાદનું તંત્ર જાગ્યું લાલદરવાજા માર્કેટમાં પ્રવેશ માટે સ્કેનિંગ જરુરી દિવાળીના દિવસોમાં લાલદરવાજામાં ગ્રાહકોનો ઘસારો અમદાવાદ: – અમદાવાદનું ધમધમતું લાલ દરવાજા માર્કેટ કોરોનાકાળમાં પણ સતત બીઝી રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી દિવાળીનો તહેવાર નજીક હોવાના કારણે અહી લોકોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જેને લઈને કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા પણ સતત હતી, લાલદરવાજા માપર્કેટમાં રાજ્યના […]