1. Home
  2. Tag "ladakh"

જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવવા પર કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી

કેન્દ્ર સરકારે ટ્વિટરને આપી ચેતવણી જમ્મુ-કાશ્મીર અને લેહને ચીનનો ભાગ બતાવાયો સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ – ટ્વિટરના પ્રવક્તા નવી દિલ્લી: ભારત સરકારે ટ્વિટરને દેશનો ખોટો નકશો બતાવવાને લઈને કડક ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, ટ્વિટર દ્વારા દેશની સંપ્રભુતા અને અખંડિતતાને અવગણવાનો દરેક પ્રયાસ અસ્વીકાર્ય છે. તો બીજી તરફ ટ્વિટરે કહ્યું કે, તે સંવેદનાઓને […]

ભારતીય સેનાની ચીનની તમામ હરકત ઉપર નજર, મહત્વની છ ટોચ ઉપર કર્યો કબજો

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ ચીનને મોટો ઝટકો આપીને છ મુખ્ય ટોચ ઉપર કબજો કર્યો છે. લદ્દાખના પૂર્વ વિસ્તારમાં આવેલી આ છ ટોચ ઉપર કબજો કર્યાં બાદ હવે ભારતીય સેના ચીનની તમામ હરકત ઉપર નજર રાખી રહી છે. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં ભારતીય જવાનો એલએસી ઉપર તૈનાત […]

નેપાળ બાદ પાકિસ્તાનની બગડી બુદ્ધી, કરી નાખી આવી હરકત

અમદાવાદઃ પાકિસ્તાન સહિતના પડોશી દેશો ભારતને પરેશાન કરવા માટે નવા-નવા તુક્કા લગાવી રહ્યાં છે. નેપાળ દ્વારા તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારને નકશામાં સામેલ કરતા વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે પાકિસ્તાને પણ નેપાળના માર્ગે ચાલીને નવો નકશો જાહેર કર્યો છે, જેમાં ગુજરાતનું જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીરના સિયાચીન વિસ્તારનો ઉલ્લેખ કરીને બંને પાકિસ્તાનનો ભાગ હોવાનો દાવો કર્યો […]

જમ્મુ-કાશ્મીર પર ક્યાં 58 દેશ આપી રહ્યા છે ટેકો? સવાલ પર મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા પાકિસ્તાની વિદેશ પ્રધાન

જમ્મુ-કાશ્મીર પર 58 દેશોના ટેકાના દાવા પર પડકાર પાકિસ્તાનના દાવાને પડકારતા શાહ મોહમ્મદ કુરૈશી ખિજાયા શાહ મોહમ્મદ કુરૈશી છે પાકિસ્તાનના વિદેશ પ્રધાન નવી દિલ્હી : પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મોહમ્મદ કુરૈશી પોતાના મગજ પરથી નિયંત્રણ ગુમાવી બેઠા, જ્યારે તેમને એ 58 દેશોના નામ પુછવામાં આવ્યા કે જે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા છે. […]

370 એક મોટી ભૂલ હતી, એક ઝાટકામાં હટાવવી યોગ્ય, પીઓકે પણ ભારતનું જ : વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે

કલમ- 370 એક મોટી ભૂલ હતી: હરીશ સાલ્વે 370ને એક ઝાટકામાં હટાવવી યોગ્ય : હરીશ સાલ્વે પીઓકે પણ ભારતનું જ : હરીશ સાલ્વે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને રદ્દ કરવાના બે માસ બાદ પણ આના પર થનારી ચર્ચા પર વિરામ લાગ્યો નથી. આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવનો કેસ લડનાર ભારતના વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેનું કહેવું છે કે કલમ-370 એક […]

કલમ-370 : સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પર રોકનો ઈન્કાર

કલમ-370 મામલે નિર્ણયને પડકારી અરજીઓ પર સુનાવણી સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ માટે વધુ ચાર સપ્તાહનો આપ્યો સમય મામલાની આગામી સુનાવણી 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને લઈને મોદી સરકારની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. અનુચ્છેદ – 370ના મામલાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને […]

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

સીપીએમની જમ્મુ-કાશ્મીર મામલે બુકલેટ સીપીએમએ મોદી સરકાર પર સાધ્યું નિશાન કલમ-370 મામલે સીપીએમનો વિરોધ સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો […]

લડાખમાં ભારતીય અને ચીન સેનાના સૈનિકો સામસામેઃસૈનિકો વચ્ચે પરસ્પર ધક્કામૂક્કી

ભારતીય-ચીન સેનાના જવાનો સામસામે ધક્કામુક્કીનો માહોલ પરસ્પર પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ ભારતીય સૈનિકોની સંખ્યામાં વધારો કરાયો ચીનની સેનાએ ભારતીય જવાનોની ઉપસ્થિતિનો વિરોધ કર્યો ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બુધવારના રોજ ભારતીય સેનાના જવાન પૈગૉન્ગ લેકના કિનારા પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમનો સામનો ચીનના પીપુલ્સ લિબરેશન આર્મીના જવાનો સામે થયો હતો.જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code