‘Ayoddhya, the Unasked Question’ વિષય પર ડૉ. કોનરાડ એલ્સ્ટનું અમદાવાદ ખાતે સંબોધન
અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ‘Ayoddhya, the Unasked Question’ વિષય પર એક ભાષણ યોજાશે. 6 ઓક્ટોબર, 2019ના રોજ સવારે 10 વાગ્યે ભવન્સ કોલેજ ઓડિટોરિયમ, ખાનપુર- અમદાવાદ ખાતે ડૉ. કોનરાડ એલ્સ્ટનું ભાષણ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું છે. એક તરફ અયોધ્યા વિવાદની સુનાવણી તેના આખરી તબક્કામાં છે અને સુપ્રીમ કોર્ટ નવેમ્બર […]