કઠુઆ રેપ-મર્ડર કેસમાં 16 માસ બાદ ચુકાદો, 6 આરોપીઓ દોષિત
ગત વર્ષની શરૂઆતમાં આખા દેશને ખળભળાવી નાખનારી જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બનેલી રેપ અને મર્ડરની ઘટના પર આજે ચુકાદો આવ્યો છે. આઠ વર્ષની બાળકીની સાથે થયેલા બળાત્કારના મામલામાં સાતમાંથી છ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. પઠાનકોટની અદાલતે મુખ્ય આરોપી સાંજીરામ સહીત અન્ય છ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. તેના સિવાય સાતમા આરોપી વિશાલને કોર્ટે બરી કર્યો છે. આરોપીઓને […]