1. Home
  2. Tag "Kashmir"

370ના મામલે સરકારના નિર્ણયનું સમર્થન નહીં કરવા બદલ AIATFના ચેરમેન મનિંદરજીત બિટ્ટાએ TOIના પત્રકારની કાઢી ઝાટકણી

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદડ-370ને અસરહીન કરવાના નિર્ણયને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ખોટું ગણાવતા તેના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. ત્યારે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા- એઆઈએટીએફના અધ્યક્ષ અને ભારતીય યૂથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મનિંદરજીતસિંહ બિટ્ટાએ પોતાના ફેસબુક હોમપેજ પર એક વીડિયો શેયર કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન […]

પાકિસ્તાની મીડિયાના “પોસ્ટર બૉય” બન્યા રાહુલ ગાંધી, કાશ્મીર પરના નિવેદનોની બનાવે છે હેડલાઈન

નવી દિલ્હી : કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગત શનિવારે એટલે કે 24 ઓગસ્ટે કાશ્મીરની મુલાકાતે ગયા હતા. તે વખતે રાહુલ ગાંધી સહીત વિપક્ષના અન્ય 11 નેતાઓને શ્રીનગર એરપોર્ટ પરથી પાછા મોકલી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ રવિવારે એક ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લક્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોની સ્વતંત્રતા અને નાગરીક વસ્તી પર […]

રાહુલ ગાંધીની કાશ્મીર યાત્રા પર માયાવતી બોલ્યા- થોડી રાહ જોઈ લેવી જોઈએ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત વિપક્ષના નેતાઓની કાશ્મીર મુલાકાત પર બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ નિશાન સાધ્યું છે. માયાવતીએ કહ્યું છે કે વગર મંજૂરીએ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના નેતાઓને કાશ્મીર જવું જોઈતું ન હતું. શું આ કેન્દ્ર અને ગવર્નરને રાજકારણનો મોકો આપતા નથી? તમામ પાર્ટીઓએ થોડી રાહ જોઈ લેવી જોઈએ. માયાવતીએ કહ્યું છે કે બાબાસાહેબ […]

જમ્મુ-કાશ્મીરમાં 2021 પહેલા વિધાનસભા ચૂંટણીની સંભાવનાઓ ઓછી

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી વિધાનસભા ચૂંટણી 2021માં થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ એટલે કે તેના પુનર્ગઠન બાદ વિધાનસભા ક્ષેત્રોનું નવેસરથી સીમાંકન કરવામાં આવશે. નવા પુનર્ગઠન પંચના રિપોર્ટના આવવામાં આઠથી બાર માસ લાગશે. એટલે કે આગામી વર્ષે નવેમ્બર સુધીમાં રિપોર્ટ આવી જશે. આ દરમિયાન શિયાળો શરૂ થતા હિમવર્ષાની શક્યતાઓ રહેશે. તેવામાં […]

370ને હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. જસ્ટિસ એન. વી. રમન્નાએ ક્હ્યુ છે કે અમે આ મામલાની તાત્કાલિક સુનાવણી કરશુ નહીં. તો અરજદાર એમ. એલ. શર્માના વકીલ બિમલ જૈદે અરજીની નકલ નહીં આપવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે […]

જમ્મુ-કાશ્મીર પર મંગળવારે ગૃહ મંત્રાલયની બેઠક, કેન્દ્ર સરકારના સચિવ થશે સામેલ

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મંગળવારે એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારના સચિવ સામેલ થશે અને તેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ કરશે. ગૃહ મંત્રાલયના સૂત્રો પ્રમાણે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય 27 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર એક ઉચ્ચસ્તરીય બેઠક આયોજીત કરશે. આ બેઠકમાં ભારત સરકારના સચિવ ભાગ લેશે. તેની સાથે જ આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય […]

પાકિસ્તાનથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી કોઈએ વ્હોટ્સએપ પર પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ચાંદની ચોક ખાતે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજન ધીમાનને ફોન પર પાકિસ્તાનથી કોઈએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છે. સરાયા રોહિલ્લા પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. ધમકી આપનારે મેસેજમાં લખ્યું છે […]

કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ […]

ડિલિમિટેશનની પ્રક્રિયા પછી જ જમ્મુ-કાશ્મીરમાં થશે વિધાનસભા ચૂંટણી: રામ માધવ

ભાજપના મહાસચિવ રામ માધવે કહ્યુ છે કે ડિલિમિટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા બનેલા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને યાદ કરતા ભાજપના નેતાએ કહ્યુ છે કે 70 વર્ષમાં કોઈએ આ નિર્ણય કર્યો નથી. એક નરેન્દ્ર મોદી છે, જેમણે અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી. […]

યુએનમાં લડાખની ચર્ચાથી ખુશ છું : જમયાંગ સેરિંગ, લડાખના સાંસદ

નવી દિલ્હી: સંસદમાં પોતાના ભાષણથી દેશ આખાનું ધ્યાન ખેંચનારા જમયાંગ સેરિંગ નામગ્યાલ હવે તેમના એક નિવેદનને લઈને વિવાદમાં આવી ગયા છે. લડાખથી ભાજપના સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલે કહ્યુ છે કે કોંગ્રેસના વખતે સંસદમાં પણ લડાખની ચર્ચા થતી ન હતી, હવે તેની ચર્ચા યુએનમાં થઈ રહી છે. ભારતનું હંમેશાથી એ વલણ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code