1. Home
  2. Tag "Kashmir"

જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લડાખ, મળ્યો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની પુનર્રચના બિલ રજૂ કર્યું છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીરથી લડાખને અલગ કરી દેવામાં આવ્યું છે. લડાખને વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. અમિત શાહ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લડાખના લોકોની લાંબા સમયથી માગણી રહી હતી કે લડાખના કેન્દ્રશાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેતા […]

કાશ્મીર મામલે પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક, સંબંધોમાં ફરીથી તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થઈ રહી છે. તેની અધ્યક્ષતા સૈયદ ફખર ઈમામ કરશે. આના સંદર્ભે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર મુદ્દાનો રાગ આલાપ્યો છે. બેઠકમાં પાકિસ્તાને […]

અમેરિકાએ 18 વર્ષ “ફીફાં ખાંડયા”, અફઘાનિસ્તાન પર તોળાતો “તાલિબાન કાળ”

હાર્ટ ઓફ એશિયામાં લાગેલી હિંસાની આગ હજી સમી નથી. રાખ નીચે ધધકતા અંગારા હજી પણ દઝાડી રહ્યા છે. અહીં અમેરિકા ગત 18 વર્ષથી આતંક સામેનું યુદ્ધ કરી રહ્યુ છે. પરંતુ તેની પરિણિતિ આતંકનું તંત્ર ચલાવનારાઓ સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીતની તૈયારીમાં આવી છે. અફઘાનિસ્તાન એક નાજૂક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેના દક્ષિણ એશિયામાં […]

મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક […]

જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રુપે નબળા લોકોને અનામતની મંજૂરી, સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારાય

બુધવારે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી. તેમા ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ આર્થિકપણે અનામતને મંજૂરી આપવામાં આવી છે. તેને લઈને સરકાર એક બિલ લાવી છે, જેને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે જ રાજ્યમાં આર્થિક રીતે કમજોર સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળવાનો […]

સેટેલાઈટ તસવીરોથી ખુલી પોલ, જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં ઘૂસણખોરીની તૈયારી

નવી દિલ્હી: પાકિસ્તાન એક તરફ આતંકવાદ વિરુદ્ધ લડાઈની વાત કરે છે. પરંતુ બીજી તરફ આંતકવાદના સરપરસ્તોની માત્ર રખેવાળી કરતી નથી, પરંતુ તેમને ભારતમાં આતંકવાદ ફેલવવાની નાપાક ચાલ ચાલે છે. પુલવામા બાદ જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી, તો પહેલા પાકિસ્તાને તેને માનવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં, પાકિસ્તાને દેશી અને વિદેશી મીડિયાને ત્યાં જવાની […]

કાશ્મીરમાં મસ્જિદોને લઈને વાયરલ થઈ રહેલા ઓર્ડરને સરકારે ગણાવ્યો અફવા

જમ્મુ-કાશ્મીરની મસ્જિદોને લઈને સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજ પર સરકાર તરફથી તેને રદિયો આપતું સ્પષ્ટીકરણ સામે આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર વિજય કુમારે કહ્યુ છે કે આ અફવા છે. અફવાનો સ્ત્રોત શું છે? તેમણે કહ્યુ છે કે કોઈપણ મેસેજ સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તો તેનો જવાબ આપવો જરૂરી […]

ગૃહ મંત્રાલયના રડાર પર શ્રીનગરની મસ્જિદો, એસએસપીએ માગી તમામની જાણકારી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની દ્રષ્ટિથી વધુ સુરક્ષાદળોની તેનાતીના નિર્ણય બાદ હવે ગૃહ મંત્રાલયના રડાર પર શ્રીનગરની તમામ મસ્જિદો પણ આવી ગઈ છે. શ્રીનગરના જિલ્લા પોલીસ મુખ્યમથકના લેટર હેડ પર એસએસપી તરફથી આના સંદર્ભે શ્રીનગરના તમામ પોલીસ અધિક્ષકોને પત્ર મોકલવામાં આવ્યો છે. એસએસપી તરફથી આ પત્ર એસપી સિટી સાઉથ ઝોન શ્રીનગર, એસપી સિટી હઝરતબલ ઝોન શ્રીનગર, […]

કાશ્મીરમાં બંદૂક ઉઠાનારાઓ કબરમાં જશે: જનરલ બિપિન રાવત

કારગીલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ પર આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ છે કે કાશ્મીર ખીણમાં જે કોઈપણ બંદૂક ઉઠાવશે, તે કબરમાં જશે. દ્રાસ ખાતે કારગીલ વોર મેમોરિયલ ખાતે આયોજીત કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જનરલ રાવતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કાશ્મીરમાં આતંકવાદને કડકાઈથી કચડી નાખવા માટે સેના આકરું વલણ આગળ પણ ચાલુ રાખશે. […]

શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચના પાકિસ્તાની આતંકી મુન્ના લાહૌરી સહીત બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારે સવારે થયેલી અથડામણમાં ગ્લોબલ ટેરરિસ્ટ પાકિસ્તાની અઝહર મસૂદના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટોચના પાકિસ્તાની કમાન્ડર મુન્ના લાહોરી સહીત ત્રણ આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. પોલીસ પ્રમામે લાહૌરી ઉર્ફે બિહારી કાશ્મીરમાં ઘણાં લોકોની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસના એક અધિકારી પ્રમાણે, અન્ય આતંકી લાહૌરીનો સાથી હતો અને તે કાશ્મીરનો જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code