કાશીમાં કોતવાલ કાલ ભૈરવનું મંદિર ખુલ્યું, મંગળા આરતી બાદ ભક્તોને થયા દર્શન
141 દિવસ પછી કાલ ભૈરવનું મંદિર ખુલ્યું બાબાના દર્શન કરી ભક્તો બન્યા ભાવવિભોર ભક્તોજનોએ દર્શનનો લીધો લાહવો વારાણસીમાં કાશીના કોતવાલનો અનેરો મહિમા અમદાવાદ: કોરોના સંક્રમણને કારણે તમામ મંદિર બંધ હતા પરંતુ હવે કાશીના કોતવાલ કાલ ભૈરવનું મંદિર આજથી દર્શનાર્થી માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.. 141 દિવસ બાદ બાબાના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. વારાણસીમાં […]