જમ્મુ-કાશ્મીરઃકલમ 370ના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું સાશન શરુ કરવાની બાબતને પડકારનારી એક રજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે,જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ તરફથી તેમના પ્રવક્તા અદનાના અશરફે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, રજીમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવાની બાબત અને જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન કાયદો 2019ને પાસ કરવાના દેશને પડકાર પવામાં આવ્યો છે. આ પહેલા 17 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ […]