1. Home
  2. Tag "KAILASH VIJAYVARGIYA"

भाजपा महासचिव विजयवर्गीय के विवादित बोल – ‘गंदे कपड़े पहनकर बाहर निकलीं लड़कियां बिल्कुल शूर्पणखा लगती हैं’

इंदौर (मध्य प्रदेश), 7 अप्रैल। अपने विवादास्पद बयानों को लेकर अक्सर सुर्खियों में रहने वाले भारतीय जनता पार्टी (भाजपा) के महासचिव कैलाश विजयवर्गीय ने एक बार फिर ऐसा ही कुछ बोल दिया है। अब उनका कहना है कि कि ‘गंदे कपड़े’ पहनकर बाहर निकलीं लड़कियां बिल्कुल शूर्पणखा लगती हैं। उन्होंने भारतीय संस्कारों की दुहाई देते […]

આકાશ વિજયવર્ગીય પર પીએમ મોદીના આકરા વેણ, બોલ્યા- કોઈપણનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ

મધ્યપ્રદેશના ઈંદૌરમાં નગરનિગમના અધિકારીને બેટથી માર મારવાની ભાજપના ધારાસભ્ય અને કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના મામલે વડાપ્રધાન મોદીએ કડકાઈ દેખાડી છે. ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે તે ચાહે કોઈનો પણ પુત્ર કેમ હોય નહીં, તેને પાર્ટીની બહારનો રસ્તો દેખાડવો જોઈએ. દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં ભાજપના ધારાસભ્ય આકાશ […]

અધિકારીને બેટથી મારનારા ભાજપના MLA આકાશ વિજયવર્ગીયને મળ્યા જામીન

ઈન્દૌર નગરનિગમના અધિકારીઓને બેટથી મારવાના આરોપમાં જેલમાં બંધ ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને જામીન મળ્યા છે. ભોપાલની સ્પેશ્યલ કોર્ટે આકાશ વિજયવર્ગીયને જામીન આપ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળ ખાતે પાર્ટીના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીય દ્વારા ઈન્દૌરમાં 26 જૂને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને બેટથી મારવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. બાદમાં આકાશ વિજયવર્ગીયને […]

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયના MLA પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરી, બેટથી અધિકારીની કરી પિટાઈ

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયના પુત્ર અને પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. આકાશ વિજયવર્ગીયે જર્જર મકાન તોડવા ગયેલા ઈન્દૌર મહાનગરપાલિકાના અધિકારીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. આકાશ વિજયવર્ગીય ક્રિકેટર બનતા-બનતા ધારાસભ્ય બની ગયા હોય તેવું વીડિયોમાં દેખાતી તસવીરો પરથી લાગી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય ઈન્દૌર નગરનિગમના અધિકારીને […]

મમતાને લાગશે આંચકો, ટીએમસીના એક ધારાસભ્ય-13 કોર્પોરેટરો ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપ પોતાની જમીનને વધુ મજબૂત કરવામાં લાગેલું છે. સૂત્રો મુજબ, આજે એટલે કે સોમવારે ભાજપમાં ટીએમસીના એક ધારાસભ્ય અને 13 કોર્પોરેટરો સામેલ થાય તેવી શક્યતા છે. જો કે હજી સ્પષ્ટ થયું નથી કે સામેલ થનારા ધારાસભ્ય કોણ  છે. પરંતુ ભાજપના મુખ્યમથક ખાતે આને લઈને ગણગણાટ વધી રહ્યો છે. આના પહેલા 28મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code