1. Home
  2. Tag "jdu"

ટ્રિપલ તલાક બિલના વિરોધમાં JDU-AIADMKનું રાજ્યસભામાંથી વોકઆઉટ, મોદી સરકારને ફાયદો

કેન્દ્રની મોદી સરકારની સામે વિવાદીત ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પારીત કરાવવાનો પડકાર છે. પરંતુ તેના સાથીપક્ષ જેડીયુ અને સમર્થક એઆઈએડીએમકેના ગૃહમાંથી બહાર રહેવા છતાં પણ બિલને પારીત કરાવવાનો માર્ગ એક રીતે સાફ થઈ ગયો છે. બંને પક્ષોએ બિલનો વિરોધ કરતા ગૃહમાંથી વોકાઆઉટ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે વોકઆઉટ કરનારા પક્ષોમાં […]

ટ્રિપલ તલાક બિલ Live Updates: લોકસભામાં ચર્ચા શરૂ, ખરડો સિલેક્ટ કમિટીને મોકલવાની વિપક્ષની માગણી

મોદી સરકારે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. આ બિલ પર ચર્ચાની શરૂઆત કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ઈસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાકને લઈને પરિવર્તનો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે અમે ટ્રિપલ તલાકના મામલામાં ન્યાય અપાવીને રહીશું. રવિશંકર પ્રસાદે એકસૂરમાં ગૃહમાંથી ટ્રિપલ તલાક બિલને મંજૂર કરવાની […]

જગનમોહન રેડ્ડી બાદ હવે મમતા બેનર્જી માટે કામ કરશે જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર!

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધન મમતા બેનર્જીએ ચૂંટણી વ્યૂહરચનાકાર અને જનતાદળ યૂનાઈટેડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે ગુરુવારે મુલાકાત કરી છે. સૂત્રો મુજબ, પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે. આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત અપાવવા પાછળ પ્રશાંત કિશોરનું જ દિમાગ હતું. મમતા બેનર્જી અને પ્રશાંત કિશોર વચ્ચે બે કલાક લાંબી બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code