મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક […]