જયા જેટલીની 4 વર્ષની સજા પર હાઈકોર્ટનો સ્ટે-સીબીઆઈની વિશેષ અદાલતે રક્ષાસોદા મામલે જેટલી સહીત 4ને આરોપી ઘોષિત કર્યા હતા
સીબીઆઈની વિષેશ અદાલતે જેટલીને 4 વર્ષની સજા આપી હતી જેટલીએ પડકાર અરજી હાઈકોર્ટમાં કરી કરી હાઈકોર્ટ દ્રારા જયા જેટલીની અરજી મંજુર કરાઈ જયા જેટલીની સજા પર કોર્ટએ લગાવ્યો સ્ટે સમતા પાર્ટીની પૂર્વ અધ્યક્ષ જયા જેટલીને રક્ષાસોદા મામલે સીબીઆઈની વિશેષ આદાલતે 4 વર્ષ જેલની સજા ફટકારી હતી,જયા જેટલીએ આ આદેશ પર પડકાર આપતી દિલ્હી સુપ્રીમ કોર્ટમાં […]