છેતરપિંડીના મામલામાં કારોબારી જતિન મહેતા અને અન્ય વિરુદ્ધ નવી બે એફઆઈઆર નોંધાઈ
સીબીઆઈએ ભાગેડું હીરા કારોબારી જતિન મહેતા વિરુદ્ધ બે નવી એફઆઈઆ દાખલ કરી છે. બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 587.55 કરોડ રૂપિયાની બેંક લોનમાં ફ્રોડ કરવાના મામલે ફરિયાદ કરી હતી. જતિન મહેતા પર આરોપ છે કે તેણે બેંક ઓફ મહારાષ્ટ્રમાંથી 323.40 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. તો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને જતિન મહેતાને […]