પીએમ મોદીનો સાંસદોને નિર્દેશઃ 150મી ગાંધીજયંતી નિમિત્તે 150 કિમી પદયાત્રા કરવાની રહેશે
ભાજપ સાંસદો કરશે 150 કિમી પદયાત્રા ગાંધીજીની 150મી જન્મ જયંતીએ લાંબી પદયાત્રા પ્રતિ દિવસ 15 કિમી યાત્રા કરાશે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમેંશા કઈકને કઈક નવું કરીને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આજરોજ ભાજપ સાંસદોને મોદીજીએ એક આદેશ આપ્યો છે આ આદેશ મુજબ આવનારી 150મી ગાંધી જયંતીના દિવસે ભાજપના દરેક […]