જમ્મુ-કાશ્મીરના રસ્તાઓ પર ચહેલ પહેલ શરુઃશાળાઓ,ઓફિસ અને માર્કેટ રાબેતા મુજબ શરુ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કઠુઆ અને સાંબા જીલ્લામાં પરિસ્થિતી સામાન્ય જોવા મળી છે, આ જીલ્લામાં શાળાઓ અને ઓફિસ પહેલાની જેમ શરુ કરી દેવાયા છે જેને લઈને શાંત રસ્તાઓ પર હવે હલન ચલન જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરની પરિસ્થિતી સામાન્ય નજર આવતા વહીવટી તંત્રએ દરેક કૉલેજ અને સ્કુલને ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો, દરેક […]