1. Home
  2. Tag "Jammu KAshmir"

રક્ષામંત્રી આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે-બાબા અમરનાથના કર્યા દર્શન

રક્ષામંત્રી રાજનાથ સિંહની મુલાકાતનો બીજો દિવસ જમ્મુ કાશઅમીરમાં બાબા બર્ફાની કર્યા દર્શન સેનાએ 2 આતંકીનો કર્યો ખાતમો   ચીન ભારત વચ્ચેના લદ્દાખ સીમા વિવાદ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસીય તે વિસ્તારની મુલાકાતે છે.ત્યારે આજે રક્ષામંત્રીનો બીજો દિવસ છે.આજના દિવસે તેઓએ જમ્મુ-કાશ્મીરમાં અમપરનાથના દર્શન કર્યા હતા,ત્યારે આ સમયે દજમ્મુ0કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ પણ […]

કાશ્મીરમાં આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો,7 લોકો થયા ઘાયલ

શ્રીનગરમાં આતંકીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો કડક સુરક્ષા વચ્ચે આતંકીઓએ ઘટનાને આપ્યો અંજામ કુલ સાત લોકો ઘાયલ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા હોવા છતા હરિ સિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે,આ ઘટનામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે,  હુમલો ત્યારે કરવામાં વ્યો જ્યારે ખીણ વિસ્તારમાં સુરક્ષા રુપે […]

370 હટાવવાનો વિરોધ કરનારા યૂકેના સાંસદને મળ્યા કોંગ્રેસના નેતા,બીજેપીએ શરમ જનક ગણાવ્યું

બીજેપીએ કોંગ્રેસના નેતાપર નિશાન સાધ્યું છે ને કહ્યું છે કેસ  કોંગ્રેસે દેશની જનતાને જણાવવું પડશે કે, તેમના નેતા વિદેશ જઈને વિદેશના નેતાઓને ભારત વિશે શું વાત કરે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરનાર લેબર પાર્ટીના સાંસગ જેરેમી કોર્બિનને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે.આ મુલાકાત કાશ્મીરને લઈને હોવાનું માનવામાં આવી રહ્યું છે,ત્યારે આ મુલાકાતને લઈને […]

ગાંઘી જંયતીના દિવસે જમ્મુ-કાશ્મીરના નેતાઓને નજરબંધીમાંથી મૂક્ત કરાયા

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કેટલાક નેતાઓને નજરબંધી હેઠળ રાખવામાં આવ્યા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ નેતાઓને જે ગાંધી જયંતીના દિવસે નજરબંધી માંથી મૂક્ત કર્યા છે,પૂર્વ મંત્રી ને ડોગરા સ્વાભિમાન સંગઠન પાર્ટીના અધ્યક્ષ ચૌધરી લાલ સિંહને પણ નજર કેદ કરવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા પછી જે નેતાઓને નજરબંધીમાં રાખ્યા હતા તેઓને નજરબંધી […]

જમ્મુ-કાશમીરમાં આતંકીઓને ઠાર કર્યા બાદ જશ્નનો માહોલ-વીડિયો વાયરલ

રામબનના બટોતમાં ઘરમાં આતંકીઓ ઘુસ્યા હતા સફળ ઓપરેશન બાદ જવાનોનો ઉત્સાહ એક ભારતીય જવાન શહીદ 6 આતંકીઓને ઠાર માર્યા જમ્મુ-કાશ્મીરમાં શનિવારના રોજ 6 આતંકીઓને ઠાર માર્યા બાદ સેનાના જવાનોએ ઉત્સાહ સાથે જશ્ન મનાવ્યો હતો,આ જશ્ન મનાવતા વખતે જવાનોએ પાકિસ્તાન મુર્દાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લગાવ્યા હતા. સમાચાર એજન્સી એએનઆઈએ સૈનિકોના આ વીડિયોને પોસેટ કર્યો છે,જેમાં […]

જમ્મુથી સફરજનની ટ્રકમાં સંતાઈને દિલ્હી આવી રહેલા આતંકવાદીને પોલીસે ઝડપી પાડ્યો

આતંકવાદી જમ્મુ થી દિલ્હી આવી રહ્યો હતો પોલીસે આતંકવાદીને ઝડપી પાડ્યો બાલા કેન્ટમાં નાકાબંધી કરીને ધરપકડ કરી શંકાસ્પદ વ્યક્તિને જમ્મુ પોલીસને હવાલે કરવામાં આવ્યો હરિયાણાના અંબાલામાં શનિવારના રોજ પોલીસને મોટી સફળતા મળી હતી,જમ્મુથી સફરજન ભરેલી એક ટ્રકમાં એક શંકાસ્પદ આતંકવાદી સંતાયને દિલ્હી આવી રહ્યો હતો,આ શંકાસ્પદ વ્યક્તિને પોલીસે અંબાલા કેન્ટમાં ખાસ નાકાબંધી કરીને ઝડપી પાડ્યો […]

જમ્મુ-કાશ્મીરના નારંગ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા

બટોટ વિસ્તારમાં આતંકીઓ એ લોકોને બંધક બનાવ્યા શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી વાર કર્યો સુરક્ષાદળે પીછો કરીને ત્રણ તંકીઓને ઠાર માર્યા આતંકીઓ 9 કિલો મીટર જંગલમાંથી ચાલીને વિજયના ઘરમાં ઘૂસ્યા હતા જમ્મુ-કાશ્મીરમાં આજે કેટલીક જગ્યાઓ પર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેદ ચાલી હતી, ક બાજુ બટોટ વિસ્તારમાં આવેલા એક ઘરમાં આતંકીઓએ ઘુસીને ઘરના લોકોને બંધક […]

શ્રીનગર,પઠાનકોટ સહિત જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર ઓરેન્જ એલર્ટઃ-આત્મધાતી હુમલાની શક્યતા

જમ્મુ-કાશ્મરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતની શાંતિભંગ કરવા માટે અનેક નાપાક હરકત કરી રહ્યું છે,ત્યાર બાદ વિશ્વભરમાંથી હાર મેળવી ચૂકેલા પાકિસ્તાનને એક પણ દેશ તરફથી સાથસહકાર મળ્યો નહોતો છતા પણ તે તેમની નિષ્ફળતાના પ્રયત્નો સતત ચાલુ જ રાખ્યા છે. ત્યારે ફરી જમ્મુ-કાશ્મીરના એરબેઝ પર આતંકી હુમલાની ચેતવણી આપવામાં આવી છે. ગુપ્ત એજન્સીઓના જણાવ્યા મુજબ, […]

HC નહી જઈ શક્યો અરજદાર, તો CJI બોલ્યા,હું પોતે શ્રીનગર આવીશ

જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાળકોને કસ્ટડીમાં લેવાનો મામલો બાળકોને લઈને અદાલતમાં સુનાવણી થશે CJI  કહ્યું ,તે પોતે શ્રીનગર આવશે જમ્મુ-કાશ્મીરઃ-સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ જમ્મુ-કાશમીરમાં કસ્ટડીમાં લેવામાં આવી રહેલા બાળકોને લઈને સુનાવાણી થશે,અદાલતમાં અરજી દાખલ કરનાર તરફથી કહેવામાં આવ્યું કે,ખીણ વિસ્તારોમાં 10 થી 18 વર્ષના બોળકોને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા છે,  મામલે ચીફ જસ્ટીસ […]

જમ્મુ-કાશ્મીરઃકલમ 370ના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલનું સાશન શરુ કરવાની બાબતને પડકારનારી એક રજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે,જમ્મુ કાશ્મીર પીપુલ્સ કોન્ફરન્સ તરફથી તેમના પ્રવક્તા અદનાના અશરફે આ અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે, રજીમાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને અસરહીન કરવાની બાબત અને જમ્મુ કાશ્મીરમાં પુનર્ગઠન કાયદો 2019ને પાસ કરવાના દેશને પડકાર પવામાં આવ્યો છે. આ  પહેલા 17 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code