જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકીનો ખાતમો
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના-આતંકી સામસામે સેનાને મળી મોટી સફળતા એક આતંકીનો કર્યો ખાતમો હાલ સર્ચ ઓપરેશન શરુ જમ્મુ-કાશ્મીરમાં અવાર-નવાર આતંકીઓ અને સેના વચ્ચે મૂઠભેદની ઘટના બનતી રહેતી હોય છે, ત્યારે શનિવારના રોજ સેનાના જવાનોને એક મોટી સફળતા મળી હતી, અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જેમાં સેનાએ એક આતંકીને ઢેર કર્યો હતો, ત્યારે હાલ […]
