પાકિસ્તાનને ભારતથી કોઈ ખતરો નથીઃ ISIના પૂર્વ પ્રમુખ
દિલ્હીઃ પાકિસ્તાનને ભારતથી કોઈ ખતરો નથી અને ખતરા માટે ભારત અમારી નજરમાં હંમેશા નંબર વન ઉપર રહ્યું નથી. જો કે, પાકિસ્તાન સામે ઈરાન, સાઉદી અરબ અને તુર્કી પડકાર ઉભા કરી શકે છે, તેમ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પૂર્વ પ્રમુખ અસદ દુરાનીએ જણાવ્યું હતું. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને રાજનૈતિક અસ્થિરતા મુદ્દે તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં […]
