INX મીડિયા કેસઃહજુ થોડા દિવસ CBIની કસ્ટડીમાં રહેવા માંગે છે ચિદમ્બરમ, શું છે કારણ
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારના રોજ જસ્ટીસ આર ભાનુમતી અને જસ્ટીસ એસ બોપન્નાની અદાલતે કહ્યું કે તે ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈ કેસમાં સીબીઆઈની કસ્ટડી મોકલવાના નીચલી અદાલતના આદેશને પડકારતી અરજી પર તેઓ 2જી સપ્ટેમ્બરના રોજ સુનાવણી કરશે. પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમ 2જી સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેવા ઇચ્છે છે. આ માટે તેમણે પોતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી […]