એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશોના મૂળભૂત આંકડાના લેખા-જોખા દ્વારા વિકાસનો હિસાબ
એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા પાંચ દેશો છે. જેમાં ચીન, ભારત, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. ચીનની વસ્તી 139.5 કરોડ, ભારતની વસ્તી 133.4 કરોડ, ઈન્ડોનેશિયાની વસ્તી 26.4 કરોડ, પાકિસ્તાનની વસ્તી 20.1 કરોડ અને બાંગ્લાદેશની વસ્તી 16.5 કરોડ છે. 2018માં આખી દુનિયાની વસ્તી 7.46 અબજ હતી અને તેની દ્રષ્ટિએ એશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા […]