1. Home
  2. Tag "India-China standoff"

ચીનની LAC પર ફેરફારની મહેચ્છા, ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર : રક્ષા મંત્રી

– સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર આપ્યું નિવેદન – ચીનની એલએસીમાં ફેરફાર કરવાની મહેચ્છા છે – ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે – રક્ષા મંત્રી સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા […]

India-China Standoff – લદ્દાખ બાદ હવે ચીને અરુણાચલ પાસે હલચલ વધારી, ભારતીય સેના અલર્ટ

ભારત અને ચીન વચ્ચે સરહદનો સતત વધતો વિવાદ હવે ચીને લદ્દાખ બાદ અરુણાચલ પ્રદેશમાં હલચલ વધારી ભારતીય સેના પણ આ હલચલ સામે પૂરી રીતે અલર્ટ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ સતત વધી રહ્યો છે અને બંને દેશો વચ્ચે અનેક મંત્રણા બાદ પણ ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી છે. ચીન સતત અતિક્રમણના પ્રયાસો કરી રહ્યું […]

આપણા બહાદુર જવાનોએ ચીની સૈનિકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને સરહદની સુરક્ષા કરી છે: રક્ષા મંત્રી

ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે આપ્યું નિવેદન આપણા સૈનિકોએ જરૂરિયાત પ્રમાણે શોર્ય અને સંયમ બતાવ્યો છે 29-30 ઓગસ્ટની રાત્રે ચીને ફરીથી પૈંગોંગમાં ઘુસણખોરીનો પ્રયત્ન કર્યો હતો: રાજનાથ સિંહ આપણા બહાદુર સૈનિકોએ ચીની સૈનિકોને ભારે ક્ષતિ પહોંચાડી છે: રક્ષા મંત્રી રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારત અને ચીન સરહદ વિવાદ અને […]

India-China Standoff: મોસ્કોમાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાઇ, ચીને તેનું અક્કડ વલણ યથાવત રાખ્યું

મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે યોજાઇ બેઠક આ બેઠક બાદ પણ ચીનનું સરહદ બાબતેનું વલણ અક્કડ જોવા મળ્યું ભારત હજુ પણ ડિપ્લોમેટિક રીતે સમાધાન કરવા ઇચ્છે છે મોસ્કોમાં ગુરુવારે ભારત અને ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. એવી આશા રાખવામાં આવી હતી કે આ બેઠક બાદ બંને દેશો વચ્ચે પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક […]

ભારત-ચીન સરહદ વિવાદ: સૈન્ય કમાન્ડરોને આદેશ, ચીની સૈનિક ઘૂસે તો તાત્કાલિક પાછા ધકેલો

– ભારત-ચીન સરહદ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો – ભારતીય સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવા આદેશ – જો કે ચીની ઘૂસે તો તેને પાછા ધકેલવાનો પણ આદેશ અપાયો ભારત અને ચીન વચ્ચે હાલમાં સરહદ પર તણાવ ચરમસીમાએ છે ત્યારે ભારતીય સેનાના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીની […]

આર્મી ચીફની લદ્દાખ મુલાકાત, કહ્યું – LAC પર સ્થિતિ થોડી ગંભીર છે

ભારત-ચીનની વચ્ચે ઘર્ષણ વચ્ચે સેના પ્રમુખે લદ્દાખની મુલાકાત લીધી LAC પર સ્થિતિ ગંભીર અને નાજુક છે: સેના પ્રમુખ વાર્તાના માધ્યમથી ચીન સાથેના મતભેદો દૂર કરાશે ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ વચ્ચે સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ લદ્દાખની મુલાકાત લીધી હતી. લદ્દાખના બે દિવસીય પ્રવાસ પર ગયેલા સેના પ્રમુખે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે […]

ભારત સરકારની ચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક, PUBG સહિત 118 ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ભારત અને ચીન વચ્ચે સરહદ પર સતત વધતો તણાવ ભારત સરકારે ફરી એકવાર ચીન પર કરી ડિજીટલ સ્ટ્રાઇક સરકારે પબજી સહિત 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ચીન પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્ર સરકારે લોકપ્રિય પબજી ગેમ્સ સહિત 118 ચાઇનીઝ મોબાઇલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code