1. Home
  2. Tag "India-China standoff"

પેંગોંગ લેકમાં ચીનનો સામનો કરવા ભારતીય સૈનિકોને અત્યાધુનિક બોટો અપાશે, જાણો તેની વિશેષતા

લદ્દાખ મોરચે ભારત-ચીન તણાવ વચ્ચે ભારતીય સૈનિકોને મળશે અત્યાધુનિક બોટ આ અત્યાધુનિક બોટ દરેક પ્રકારના આધુનિક ઉપકરણોથી સજ્જ છે દરેક બોટમાં 30 થી 35 સૈનિકો સવાર થઇ શકશે નવી દિલ્હી: લદ્દાખ મોરચે ભારત અને ચીનની વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે ભારતીય સૈનિકોને અત્યાધુનિક બોટો પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે. […]

India-China Standoff : ભારતે જગતના શ્રેષ્ઠતમ માર્કોસ કમાન્ડોને પેંગોંગમાં કર્યા તૈનાત

ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે હવે ભારતીય નૌકાદળની તૈયારી પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કર્યા આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડો તરીકે થાય છે નવી દિલ્હી: ભારત-ચીન સરહદ તણાવ વચ્ચે પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કરી દીધા છે. આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડોમાં થાય છે. ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખ […]

લદ્દાખમાં સૈન્ય ઓછું કરવા અંગે ભારત-ચીન વચ્ચે હજુ પણ અસહમતી

ભારત-ચીન વચ્ચે અનેક મંત્રણા બાદ પણ સૈન્ય પાછું ખેંચવા અંગે અસહમતિ બંને દેશોના સૈનિકોને કાતિલ ઠંડીમાં પણ અનેક મહિના સુધી તૈનાત રહેવું પડશે છેલ્લા સાત મહિનાથી ચાલી રહેલો સૈન્ય ગતિરોધ હજુ પણ યથાવત્ લદ્દાખ: ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરે અનેક મંત્રણા છત્તાં પૂર્વ લદ્દાખથી સેના હટાવવા અંગે કોઇ સંમતિ સાધી શકાઇ નથી. આનાથી લગભગ […]

લદાખ સરહદ વિવાદનો આવી શકે છે અંત, ભારત-ચીન વચ્ચે 3 સ્ટેપ પ્લાન પર સધાઇ સહમતિ: રિપોર્ટ

પૂર્વ લદાખમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદનો આવશે અંત ભારત-ચીન વચ્ચે આ માટે 3 સ્ટેપ પ્લાન પર સધાઇ સહમતિ બંને દેશ વચ્ચે એપ્રિલ મહિનાથી લદાખ સરહદ પર તણાવ ચાલી રહ્યો છે નવી દિલ્હી: પૂર્વ લદાખમાં અનેક મહિનાઓથી ભારત અને ચીનની વચ્ચે સરહદી વિવાદ ચાલી રહ્યો છે. જો કે હવે આ સરહદ વિવાદ દિવાળી પહેલા […]

સરહદ પર તણાવની વચ્ચે ભારત-ચીન વચ્ચે યોજાશે કમાન્ડર સ્તરની મંત્રણા

પૂર્વ લદ્દાખમાં સરહદી તણાવ વચ્ચે ભારત-ચીન વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણા થશે આ વચ્ચે ભારતની સ્પષ્ટતા: સાર્વભૌમત્વ-અખંડતતા માટે કોઇપણ સમજૂતી નહીં કરાય ભારતીય ટીમની અધ્યક્ષતા લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનન કરી રહ્યા છે ચુશૂલ: પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા સરહદી વિવાદને લઇને આજથી ભારત અને ચીન વચ્ચે ફરી એકવાર કમાન્ડર સ્તરની મંત્રણા થવા જઇ રહી છે. ચુશૂલમાં કમાન્ડર […]

જરૂર પડે યુદ્વ કરીશું તો પણ પરમાર્થ માટે કરીશું: NSA અજીત ડોભાલ

NSA અજીત ડોભાલે ચીન અને પાકિસ્તાન પર આડકતરી રીતે સાધ્યું નિશાન ભારત જ્યાંથી પણ ખતરો હશે ત્યાં પ્રહાર કરશે: અજીત ડોભાલ જરૂર પડે યુદ્વ કરીશું પરંતુ અંગત સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે કરીશું: અજીત ડોભાલ નવી દિલ્હી: પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તંગદિલી ચાલી રહી છે ત્યારે આ તણાવની વચ્ચે […]

ચીનને વળતો પ્રહાર: ભારત હેરોન ડ્રોનને મિસાઇલ્સથી કરશે સજ્જ

ચીન સાથે પૂર્વ લદ્દાખ સરહદ પર તણાવ બાદ ભારત દરેક રીતે સજ્જ ભારત હવે હેરોન ડ્રોનમાં મિસાઇલો અને લેઝર ગાઇડેડ બોમ્બ કરશે ફિટ ચીને ભારતને આપેલી ધમકી બાદ ભારતે આ વળતો પ્રહાર કર્યો છે નવી દિલ્હી: ચીન સાથે પૂર્વ લદ્દાખમાં સર્જાયેલા તણાવ બાદ ભારત ઝડપી ગતિએ સેનાના આધુનિકીકરણની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે ભારત […]

India-China Standoff: દોકલામ સરહદે ચીને બોમ્બર વિમાનો ગોઠવ્યા તો ભારતે પૃથ્વી મિસાઇલનું કર્યું પરીક્ષણ

ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગતિરોધમાં વધારો ચીને દોકલામ સરહદે લોંગ રેંજ બોમ્બર વિમાનો ગોઠવ્યા બીજી તરફ ભારતે પણ પૃથ્વી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું ભારત અને ચીન વચ્ચે સરહદ પર ગતિરોધ સતત વધી રહ્યો છે. ચીને દોકલામ સરહદથી અંદરના ભાગમાં પરમાણુ શસ્ત્ર લઇ જવા સક્ષમ લોંગ રેન્જ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે. વિમાનોનો આ જમાવડો […]

India-China Standoff : ચીને મિસાઇલ્સ તૈનાત કરી તો ભારતે પણ રક્ષણ માટે હથિયારોની કરી તૈનાતી

ભારત-ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ હવે ચરમસીમાએ ચીની સેના હવે મોટાપાયે ઘાતક હથિયારો કરી રહ્યું છે તૈનાત ભારતીય સેના પણ સજ્જ, મિસાઇલો કરી તૈનાત ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ ધીરે ધીરે ચરમસીમાએ પહોંચી રહ્યો છે અને ચીન તેના બદઇરાદાઓ સતત દોહરાવી રહ્યું છે. ભારત સાથેની મંત્રણામાં ચીન કંઇક બીજુ કહે છે અને બીજી તરફ ચીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code