1. Home
  2. Tag "independence day"

Nepal greets India on Independence Day

NEW DELHI: The Prime Minister Narendra Modi received a telephone call from his Nepalese counterpart K P Sharma Oli on Saturday greeting the Indian government and the people of the country on the occasion of the 74th Independence Day. Oli also congratulated Modi for India’s recent election as a non-permanent member of the UN Security […]

સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધન કરશે

કોરોનાના કારણે સ્વતંત્રતા દિવસની ઉજવણી અલગ રીતે થશે કાર્યક્રમોમાં દર વર્ષ કરતા ફેરફાર જોવા મળશે લાલ કિલ્લા આસપાસ સુરક્ષામાં કરાયો વધારો દેશના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ગાર્ડ ઓફ ઓનલ આપનાર જવાનોને કેટલાક દિવસો પહેલાથી જ ક્વોરેન્ટાઇન કરાયા હતા સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ કાલે દેશ માટે […]

સ્વતંત્રતાના પર્વની ઉજવણી ટેક્નોલોજીના માધ્યમથી કરવી હિતાવહ – ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસને લઇને એડવાઇઝરી જાહેર કરી સ્વતંત્રતા દિવસ પર સામૂહિક આયોજન ના કરવાની સલાહ આઝાદીના પર્વની ઉજવણી માટે ટેક્નોલોજીનો ઉપયોગ હિતાવહ: ગૃહ મંત્રાલય કોરોના મહામારી વચ્ચે આગામી મહિનામાં સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ એડવાઇઝરીને તમામ સરકારી ઓફિસ, રાજ્ય સરકાર […]

પીએમ મોદીની મોટી ઘોષણા, ત્રણેય સૈન્ય પાંખના સેનાપતિ હશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલા સંબોધનમાં મોટી ઘોષણા કરી છે. તેમણે ભૂમિસેના, નૌસેના અને વાયુસેના એમ ત્રણેય સૈન્ય પાંખના સેનાપતિ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસના પદનું સર્જન કરવાની ઘોષણા કરી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે આપણા દેશમાં સૈન્ય વ્યવસ્થા, સૈન્ય શક્તિ અને સૈન્ય સંસાધનોમાં સુધારા પર લાંબા […]

પીએમ મોદીએ આપ્યા ‘લકી કલ માટે લોકલ’ અને ‘નકદને ના’ ના સૂત્રો

દેશના 73મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ દેશી પ્રોડક્ટને પ્રોત્સાહીત કરવા અપીલ કરી છે. તેની સાથે તેમણે સૂત્ર આપ્યું છે કે લકી કલ કેલિએ લોકલ. તેમણે ડિજિટલ પેમેન્ટને હા અને રોકડને ના કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે […]

2 કરોડ મકાન, દરેક ગામમાં બ્રોડબેન્ડ, પીએમ મોદીનો ન્યૂ ઈન્ડિયાનો પ્લાન

દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ ઘણાં મોટા એલાન કર્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં હેલ્થ સેન્ટર, જળ શક્તિ મિશન, ગ્રામીણ વિસ્તારોમાં બ્રોડબેન્ડની પહોંચ, ફાઈબર કનેક્ટિવિટી અને ભ્રષ્ટાચારથી મુક્તિની વાત કહી છે. પીએમ મોદીએ કહ્યુ છે કે દેશને આગળ વધારવા વધુ પરિવર્તન લાવવાનું છે. આપણે આપણા દેશમાં નવી ઊંચાઈઓને પાર કરવાની છે. દેશના 130 કરોડ લોકોએ […]

PM મોદીએ 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવા પર મૂક્યો ભાર, કહ્યુ- લક્ષ્ય મુશ્કેલ છે, પણ શક્ય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ભારતને પાંચ લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનાવવાની યોજનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે આ મુશ્કેલ જરૂર છે, પરંતુ હવામાં નથી. તેમણે કહ્યુ કે આઝાદી બાદ 70 વર્ષની વિકાસયાત્રામાં આપણે બે ટ્રિલિયન ડોલરની ઈકોનોમી સુધી પહોંચી ગયા અને આપણે પાંચ વર્ષમાં બે ટ્રિલિયનની ઈકોનોમીમાં એક ટ્રિલયન વધુ જોડી […]

આતંકવાદને આશ્રય આપનારાઓને કરીશું બેનકાબ : પીએમ મોદી

લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ છે કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાઈ છે. દુનિયાના કોઈને કોઈ ભાગમાં મોતનો ઓછાયો મંડરાય રહ્યો છે. ભારત આતંકવાદ ફેલાવનારાઓની વિરુદ્ધ મજબૂતાઈથી લડાઈ લડી રહ્યું છે. પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે આતંકવાદને પનાહ આપનારાઓને અમે દુનિયાની સામે બેનકાબ કરીશું અને આતંકવાદીઓને નષ્ટ કરીશું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code